સોફિયા હયાતે બિકીની ફોટો શેર કરી ઈન્ટરનેટનો પારો ઉચક્યો, ફોટો વાયરલ!
સોફિયા હયાત સૌથી વધુ ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાયેલી રહે છે. સોફિયા હયાતનું નામ બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.
સોફિયા હયાત સૌથી વધુ ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાયેલી રહે છે. સોફિયા હયાતનું નામ બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. સોફિયા હયાત અવારનવાર પોતાના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

સોફિયા હયાતનો બિકીની અવતાર
આ તસવીરોમાં સોફિયા હયાત બિકીની પહેરેલી જોવા મળી રહી છે. સોફિયા હયાતની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ ગઈ છે.

ગોગલ્સ પહેરે પોઝ આપ્યા
આ તસવીરમાં સોફિયા હયાત બિકીની સાથે ગોગલ્સ પહેરેલી જોવા મળી હતી. સોફિયા હયાતનો આ લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ફોટોમાં સોફિયા કમાલ લાગી રહી છે
સોફિયા હયાત આ તસવીરમાં બિકીની પહેરીને સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. સોફિયા હયાતની આ સ્ટાઈલ જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે.

કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યુ
સોફિયા હયાત આ તસવીરમાં બિકીની પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સોફિયા હયાતનું ફિગર કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછું નથી.

સોફિયાએ ખુરશી પર બેસીને પોઝ આપ્યા
આ તસવીરમાં સોફિયા હયાત ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરથી તે ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. ચાહકો તેમની આ તસવીરને ખૂબ શેર કરી રહ્યા છે.

સોફિયાએ ઈશારાથી ફેન્સને ઘાયલ કર્યા
તસવીરમાં સોફિયા હયાત પોતાની આંખોથી જાદુ કરતી જોવા મળી રહી છે. તેની આંખો ચાહકોને ઘાયલ રહી છે. સોફિયા હયાતની આ તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

સોફિયા હયાત ઓપ્સ મોમેન્ટનો શિકાર બની
આ તસવીરમાં સોફિયા હયાત પોતાના શરીરને બાથ રોબથી છુપાવતી જોવા મળી રહી છે. પરંતુ સોફિયા હયાતના બાથ રોબે તેની સાથે દગો કર્યો છે. જેના કારણે તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે.

સોફિયા બોલ્ડ ફોટો શેર કરતી રહે છે
આ તસવીરમાં સોફિયા હયાત પારદર્શક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. સોફિયા હયાતની આ તસવીરને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી. તેની આ તસવીર પર ફેન્સે ઘણી કોમેન્ટ કરી હતી.
સોફિયાના ફોટો ફેન્સને પસંદ આવે છે
સોફિયા હયાતની આ તસવીરમાં તે ક્રોપ્ડ મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. તેનો આ ડ્રેસ જોઈને ફેન્સની સાથે સામાન્ય લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોફિયા હયાત બિગ બોસ 7માં જોવા મળી છે.

સોફિયાનું નામ રોહિત શર્મા સાથે જોડાયુ હતું
સોફિયા હયાતનું નામ એક સમયે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયું હતું. બંનેની લવસ્ટોરીની ઘણી ચર્ચા થઈ હતી, તેમના અફેરે બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ થોડા સમય બાદ સોફિયા હયાત અને રોહિત શર્માનું બ્રેકઅપ થઈ ગયું હતું, પરંતુ તેનું કોઈ કારણ બહાર આવ્યું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
