'હોળી પાર્ટીમાં એણે મારા સ્કર્ટમાં હાથ નાખ્યો', સોફિયાએ શેર કર્યો પોતાનો ખરાબ અનુભવ
હોળી પહેલા સોફિયા હયાતે પોતાની સાથે થયેલ એક ઘટનાનો ખુલાસો કર્યો છે.
મુંબઈઃ બિગ બૉસની કન્ટેસ્ટન્ટ સોફિયા ફિલ્મો ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ઘણી વધુ સક્રિય રહે છે. તેણે બિગ બૉસની 7મી સિઝનમાં ભાગ લીધો હતો. હોળી પહેલા અભિનેત્રીએ પોતાની સાથે થયેલ એક ઘટનાનો ખુલાસો કર્યો છે. સાથે જ તેણે જણાવ્યુ કે કેવી રીતે તે પણ તેના જીવન માટે સૌથી ભયાનક પળ હતી.

પકોડીમાં મિલાવી હતી ભાંગ
એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં સોફિયાએ કહ્યુ કે હોળીની પાર્ટીમાં તે ગઈ હતી જ્યાં ઘણા મોટા સ્ટાર્સ પણ આવ્યા. એ પાર્ટીમાં તેણે પકોડી ખાધી અને ત્યારબાદ ફોટો ક્લિક કરાવવા લાગી. સોફિયાના જણાવ્યા મુજબ સામાન્ય રીતે તે બધા સાથે ફોટો પડાવવામાં કન્ફર્ટેબલ નથી અનુભવતી પરંતુ એ દિવસે ખબર નહિ શું થયુ કે તે ફોટા ક્લિક કરાવવા લાગી. કદાચ એણે જે પકોડી ખાધી હતી તેમાં ભાંગ મિલાવેલી હતી.

એ વ્યક્તિને નીચે પાડ્યો
સોફિયાના જણાવ્યા મુજબ બધુ બરાબર ચાલતુ હતુ ત્યારે જ એક વ્યક્તિએ તેના સ્કર્ટમાં હાથ નાખવાની કોશિશ કરી. પહેલી વાર તે તેણે તેને નજર અંદાજ કર્યો પરંતુ પછી તે વ્યક્તિ ન માન્યો. જેના પર તેને ગુસ્સો આવ્યો અને તેણે તેને જમીન પર ફેંકી દીધો. આ દરમિયાન તેના દોસ્ત પણ આવી ગયા બાદમાં તેને ઘરે મોકલી દીધો. સોફિયાના જણાવ્યા મુજબ આ ઘટનાએ તેને અંદરથી હચમચાવી મૂકી. વળી, તેની સાથે થયેલ આ ઘટના પર ફેન્સે પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે.

હોળી પર પોસ્ટ કર્યો ખાસ ફોટો
વળી, બીજી તરફ સોફિયા પર હોળીનો ખુમાર ચડ્યો છે જ્યાં તેણે ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં પોતાના અમુક ખાસ ફોટા પોસ્ટ કર્યા છે જો કે આ ફોટા જૂનાછે. સોફિયાએ ફોટા સાથે લખ્યુ કે મુંબઈમાં લિજેન્ડ્રી હોળી. આ લિજેન્ડ્રી શૂટિંગ જે મીડિયામાં જોરદાર વાયરલ થયુ. દર વર્ષે હળી પર આ ફોટો જરૂર છપાય છે. શું સુંદર યાદો હતી. તમને જણાવી દઈએ કે સોફિયા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે. આ ઉપરાંત તે નેચર સાથે જોડાયેલ વસ્તુઓને પણ ઘણી વાર શેર કરતી રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
