Sunny Leoneના હૉટ વીડિયોએ ધમાલ બચાવી, બેબી ડોલને જોતા જ રહી જશો
Sunny Leoneના હૉટ વીડિયોએ ધમાલ બચાવી, બેબી ડોલને જોતા જ રહી જશો
એક્ટ્રેસ સની લિયોની બૉલીવુડ ફિલ્મોથી સૌથી હૉટ એક્ટ્રેસ માનવામાં આવે છે. ફિલ્મોમાં એન્ટ્રી પહેલા તે પોર્ન સ્ટાર હતી. જો કે હવે તે આ પ્રોફેશન છોડી ચૂકી છે અને ફિલ્મોમાં સક્રિય છે. બૉલીવુડમાં જિસ્મ 2 ફિલ્મથી તેણે પોતાના કરિયરને નવી દિશા આપી. આમ તો હૉટનેસના મામલે બધાને માત આપે છે એ વાતથી ઈનકાર ન કરી શકાય. સોશિયલ મીડિયા પર તો તે પોતાની બોલ્ડનેસના ફુલડોઝથી સૌને ખુશ કરતી રહે છે. આ ઉપરાંત તે પોતાના કમાલના ફિગર માટે પણ ઓળખાય છે. પોતાના હૉટ અંદાજ અને સેક્સી સ્ટાઈલને લઈ સની લોકોમાં પરિચિત છે. અહીં જુઓ સની લિયોનીની અત્યાર સુધીની સૌથી હૉટ તસવીરો અને સેક્સી વીડિયો.

મૂળ પંજાબની છે સની
સની લિયોની મૂળ પંજાબની છે અને વિદેશમાં જઈ તેણીએ પોર્ન ઈન્ડસ્ટ્રી જોઈન કરી હતી, ત્યારથી દેશ વિદેશમાં લોકો તેને ઓળખતા તો થયા પરંતુ ભારતમાં સની લિયોનીની ભારે છી છી થઈ હતી.

બૉલીવુડમાં એન્ટ્રી સમયે
બૉલીવુડમાં એન્ટ્રી સમયે પણ સની લિયોનીનો ભારે વિરોધ થયો હતો અને રાખી સાવંતે તેને દેશથી ઢસેડીને બહાર કાઢવાનું વિવાદિત નિવેદન પણ આપ્યું હતું.
18+ સીન્સ
બૉલીવુડમાં એન્ટ્રી કર્યા બાદ પણ સની લિયોનીને એક પોર્ન સ્ટારના રૂપમાં જ જોવામાં આવી રહી છે. કદાચ આ કારણે જ સનીને કોઈપણ ફિલ્મોમાં મળતા રોલ 18+ જ હોય છે. જેનાથી ખુદ સની પણ દુખી હોવાનું જણાવ્યું હતું.
સની લિયોન
બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સન્ની લિયોન ભલે વ્યવસાયે ક્યારેક પોર્ન સ્ટાર રહ્યાં હોય, પરંતુ તેમનું હૃદય સામાન્ય છોકરીઓ જેવું જ છે અને તેઓ પણ સામાન્ય છોકરીઓ જેવા જ શોખ ધરાવે છે.

પાણી-પૂરી
સન્ની લિયોનને પાણી-પૂરી ખાવી ખૂબ પસંદ છે. જેમ કે દરકે વ્યક્તિ જાણે જ છે કે પાણી-પૂરી દરેક છોકરીની સૌથી વધુ મનપસંદ વસ્તુ છે.

બેવડી નાગરિકતા
સની લિયોની એટલે કે કરણજીત વોહરાનો જન્મ 13 મે, 1981 કેનેડામાં થયો હતો. તેની પાસે કેનેડા અને અમેરિકાની બેવડી નાગરિકતા છે.

બિગ બોસ સિઝન-5
વર્ષ 2011માં સની લિયોનીએ લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ના સિઝન-5માં ભાગ લીધો હતો, જેનાથી તેમને ઘણા લોકોનો પ્રેમ મળ્યો.

સનીની લાઇફ બદલાઇ ગઇ
સની લિયોની પોર્ન ઇંડસ્ટ્રી જાણીતો ચહેરો અને નામ રહી ચૂકી છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેમની મુલાકાત મહેશ ભટ્ટ સાથે થઇ અને પછી સનીની લાઇફ બદલાઇ ગઇ.

બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી
વર્ષ 2012માં સની લિયોનીએ પહેલી બોલીવુડ ફિલ્મ રિલીઝ થઇ જીસ્મ-2. જોકે ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ ગઇ, પરંતુ બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી.

રાગિની એમએમએસ-2
ત્યારબાદ સની લિયોની રાગિની એમએમએસ-2, મસ્તીઝાદે, એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં કામ કર્યું.

ટેલિવિઝન
ફિલ્મો ઉપરાંત સની લિયોન ટેલિવિઝન પર પણ એંટ્રી કરી ચૂકી છે. સની એમટીવી શો સ્પ્લિટ્સવિલા હોસ્ટ કરી ચૂકી છે.

આઇટમ નંબર
સની લિયોનીને બેબી ડોલ હોય કે પિંક લિપ્સ... તેમની પર ફિલ્માવવામાં આવેલા આઇટમ નંબર ગજબના હિટ રહ્યા.

બોલીવુડમાં યાત્રા
સનીની અત્યાર સુધીની બોલીવુડમાં યાત્રા ખુબ જ સારી રહી છે, સની અનુસાર તે તેના પતિ સાથે ભારતમાં જ રહેવાનું એન્જોય કરી રહી છે.

ખુલાસો
સનીએ આ વાતનો ખુલાસો પોતાના એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. સની નાનપણ થી જ એક નર્સ બનાવા માંગતી હતી. અને તેને કદી સ્વપ્ને પણ વિચાર નહતો કર્યો કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવશે.

બેકરી શોપમાં કામ
યુએસમાં જ્યારે સની, 15 વર્ષની હતી ત્યારે તે એક બેકરી શોપમાં કામ કરતી હતી. અને ત્યારબાદ તેને ટેક્સ અને રિટાયર્ડ સેન્ટરમાં કામ કર્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
