હૉટનેસના મામલે આમીર ખાનની દીકરી પણ ઓછી નથી, જુઓ લાજવાબ તસવીરો
હૉટનેસના મામલે આમીર ખાનની દીકરી પણ ઓછી નથી, જુઓ લાજવાબ તસવીરો
આમિર ખાનની દીકરી અસલી જિંદગીમાં ઘણી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે. તે ઘણી ફેશનેબલ છે. સોશિયલ મીડિયા પર અવારનવાર ઈરા ખાનની હૉટ ફોટો વાયરલ થાય છે. જ્યારે ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ અને સેક્સી તસવીરો શેર કરવાથી ખચકાતી નથી. ઈરા બૉલીવુડથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના ગ્લેમરસ લુકને પગલે છવાયેલી રહે છે.
ઈરા ખાન હાલમાં જ એક વીડિયોને લઈ ચર્ચામાં આવી. ઈરાએ જણાવ્યું કે તે પાછલા ચાર વર્ષથી ડિપ્રેશનમાં છે. જો કે હવે પહેલેથી સારું મહેસૂસ કરી રહી છે. તેમણે કહ્યું કે આજકાલ ઘણું બધું થઈ રહ્યું છે, ઘણો જ નેગેટિવ માહોલ છે. જણાવી દઈએ કે ઈરા ખાન સુપરસ્ટાર આમિર ખાન અને રીના દત્તાની દીકરી છે. બંનેનો એક દીકરો જુનૈદ પણ છે. થોડા વર્ષો બાદ બંનેના સંબંધ તૂટી ગયા અને પછી આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કરી લીધાં હતાં.
ઈરા ખાન પોતાના પિતા આમિર ખાનની ઘણી નજીક છે. બંને કેટલીય તસવીરોમાં સાથે જોવા મળે છે. આ તસવીરોને જોયા બાદ અંદાજો લગાવી શકાય છે કે બંનેનો બોન્ડ કેટલો જબરદસ્ત છે. આવો જોઈએ આમિર ખાનની દીકરી ઈરા ખાનની સુપરકૂલ તસવીરો...

ફેશનેબલ ઈરા ખાન
તમે ઈરા ખાનની ગમે તેટલી તસવીરો જોશો તમને માલૂમ પડી જશે કે ઈરા કેટલી ગ્લેમરસ લુકને ફોલો કરે છે. તે હર વખતે ડિફરન્ટ સ્ટાઈલ અને બોલ્ડ લુકમાં જોવા મળે છે.

હૉટ ફોટોશૂટ
ઈરા ખાન કેટલીયવાર હૉટ ફોટોશૂટને પગલે ચર્ચામાં રહી ચૂકી છે. થોડા સમય પહેલા મેગેજીનના ફોટોશૂટથી પણ ઈરા ખાનની હૉટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર સામે આવી હતી.

સોશિયલ મીડિયા લવર
ઈરા ખાનની સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોઈએ તો તમે પણ કહેશો કે લાગે છે કે આમિર ખાનની દીકરી સોશિયલ મીડિયાને બહુ પ્રેમ કરે છે. હંમેશા તે પોતાની સુંદર તસવીરો અને પોતાની જિંદગીના પળોને ફેન્સ સાથે શેર કરે છે.

પૉપ્યુલર
બેશક હિંદી સિનેમાથી ઈરા દૂર છે પરંતુ તે સારી ફેન ફોલોઈંગ રાખે છે. ઈરાને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે. દર્શકોને પણ ઈરા ઘણઈ પસંદ આવે છે ત્યારે તો તેની દરેક તસવીરો અને વીડિયો પર હજારો લાઈક અને કોમેન્ટ હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
