VIDEO: પાકિસ્તાનમાં શો કરવા પર મીકા સિંહે માંગી માફી, બાદમાં પ્રેસ કૉન્ફરન્સ વચમાં છોડી જતા રહ્યા
ગાયક મીકા સિંહે પાકિસ્તાનમાં પોતાના પર્ફોર્મન્સ માટે માફી માંગી છે. પાકિસ્તાનમાં શો કર્યા બાદ મુશ્કેલીમાં ફસાયેલા મીકા સિંહે બુધવારે પ્રેસ કૉન્ફરન્સ કરી.
ગાયક મીકા સિંહે પાકિસ્તાનમાં પોતાના પર્ફોર્મન્સ માટે માફી માંગી છે. પાકિસ્તાનમાં શો કર્યા બાદ મુશ્કેલીમાં ફસાયેલા મીકા સિંહે બુધવારે પ્રેસ કૉન્ફરન્સ કરી. આ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમણે પાકિસ્તાનમાં પોતાના શો માટે માફી માંગી પરંતુ થોડી વાર પછી પત્રકારોના સવાલોથી હેરાન થઈ વચમાં જ પીસી છોડીને જતા રહ્યા.

મીકા સિંહે પાકિસ્તાન જવાના પોતાના નિર્ણય માટે માંફી માંગી અને કહ્યુ કે હું આના માટે ફેડરેશન અને આખા દેશની માફી માંગુ છુ. તેમણે કહ્યુ કે ભારતમાં કોઈ પણ પાકિસ્તાની કલાકારનું સ્વાગત નથી અને તેમનુ પૂરુ જોર ભારતમાં હાજર ટેલેન્ટને આગળ વધારવા પર રહેશે. મીકીના માફીનામા બાદ ફેડરેશને મીકા પરથી બેન હટાવવાની ઘોષણા કરી.
તેમણે કહ્યુ કે પાકિસ્તાનમાં તેમના શોનો કોન્ટ્રાક્ટ બહુ જૂનો હતો અને તેમના માટે શો કરવો બહુ જરૂરી નહોતો. જો કે તેમણે માન્યુ કે આ તેમની ભૂલ હતી. તેમણે એ પણ કહ્યુ કે તેમનાથી આવી ભૂલ ફરીથી નહિ થાય. મીકા સિંહે પહેલા તો માફી માંગી પરંતુ થોડી વાર બાદ મીડિયાના સવાલોથી ઈરિટેટ થતા દેખાયા. તેમણે ઉલ્ટા મીડિયા પર જ સવાલ ઉઠાવ્યા અને કહ્યુ કે સોનુ નિગમ, શાન જેવા સિંગર્સને કામ નથી મળતુ પરંતુ આતિફ અસલમના ગીતો હજુ પણ સાંભળવા મળે છે. તેમણે કહ્યુ કે જો આ નિયમ બધા માટે લાગુ હોય તો તે પણ અગ્રી કરશે.
#WATCH During a press briefing in Mumbai, on his show in Pak, Mika Singh has an argument with a journalist, says, "Few months ago Neha Kakkar,Sonu Nigam & Atif Aslam did a show. Why didn't you say anything then?Why am I being singled out?Is it that you'll ask me&it'll make news?" pic.twitter.com/LXTB8RNZ6v
— ANI (@ANI) 21 August 2019
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
