સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનથી અનન્યા અને શનાયાનો બોલ્ડ લુક થયો વાયરલ, જુઓ Video
રવિવારે મુંબઈમાં યોજાયેલા સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનથી અનન્યા પાંડે, શનાયા કપૂર અને દિસા પટનીનો બોલ્ડ લુક વાયરલ થયો છે.
બૉલિવુડના નવ દંપત્તિ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ રવિવારે 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં પરિવારના સભ્યો અને દોસ્તો માટે રિસેપ્શનનુ આયોજન કર્યુ હતુ. આ બીજુ રિસેપ્શન હોટલ સેંટ રેજિસ, લોઅર પરેલમાં થયુ હતુ. રિસેપ્શનમાં બૉલિવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. જો કે, અમુક એવી અભિનેત્રીઓ પણ હતી જેમણે પોતાના બોલ્ડ લુકથી સહુને ચોંકાવી દીધા હતા. આમાં અનન્યા પાંડે, શનાયા કપૂર અને દિશા પટની પણ સામેલ છે.

શનાયાએ પહેર્યો ખૂબ જ બોલ્ડ ડ્રેસ
શનાયા કપૂર રિસેપ્શનમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. શનાયાએ બ્લૂ કલરનો પાર્ટી ડ્રેસ પહેર્યો હતો જે ખૂબ જ ચમકદાર હતો. શોર્ટ ડ્રેસમાં તેના ક્લીવેજ અને પગને ફ્લોન્ટ કરતી શનાયા ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. ફેન્સ તેની તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે.
અનન્યાએ બ્લેક સાડીમાં વરસાવ્યો કહેર
અનન્યા પાંડેએ બોલ્ડ લુક કેરી કરીને સિડ-કિયારાના રિસેપ્શનમાં છવાઈ ગઈ. અનન્યા બ્લેક સાડીમાં ખૂબ જ હૉટ લાગી રહી હતી અને તેને જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે. પાર્ટી દરમિયાન આ રીતે જોવા મળ્યા બાદ તે લાઈમલાઈટમાં છે.
દિશા પણ લાગી રહી હતી બોલ્ડ અને હૉટ
દિશા પટનીનો ફાયર લુક પણ લોકોને ખૂબ ગમ્યો છે. દિશા જે રીતે સિદ્ધાર્થ અને કિયારાની પાર્ટીમાં પહોંચી, લોકો ચોંકી ગયા. દિશા ખૂબ જ બોલ્ડ અને હૉટ લાગી રહી હતી અને શોર્ટ ડ્રેસમાં તે પાર્ટીમાં બધાનુ ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. સિડ અને કિયારાના રિસેપ્શનમાં કરીના કપૂર, અર્પિતા ખાન, આયુષ શર્મા, ભૂમિ પેડનેકર, કરણ જોહર અને મનીષ મલ્હોત્રા સાથે ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
