Pics :શ્રૃતિ હસનના અનસીન ફોટો
એક સમય હતો જ્યારે શ્રૃતિ હસનને કમલ હસનની દિકરી તરીકે ઓળખવામાં આવતી હતી. પણ આજે બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરીને શ્રૃતિ હસનને પોતાની એક આગવી ઓળખ મેળવી છે.
જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે પહેલાની શ્રૃતિ અને હવેની શ્રૃતિમાં જમીન આસમાનનો ફરક છે. હવે શ્રૃતિ હસનની સ્ટાઇલ અને યોગ્ય મેકઅપે તેને વધુ સુંદર બનાવી દીધી છે.
આજે અમે જે શ્રૃતિ હસનની પહેલાથી તસવીર તમને બતાવાના છીએ તે જોઇને તમે જાણી શકશો કે કેટલા ફરક પહેલાથી શ્રૃતિ હસન અને અત્યારની શ્રૃતિ હસનમાં આવ્યો છે. જુઓ આ ફોટોસ્લાઇડર...

શ્રૃતિ હસન
શ્રૃતિ હસને કમલ હસન અને સાગરિકાની પુત્રી છે. તેને તેની મમ્મીની સુંદરતા અને તેના પપ્પાના શાર્પ ફિચર મળ્યા છે.

શ્રૃતિ
શ્રૃતિ નેચરલી જ સુંદર છે. તે કોઇ પણ મેકઅપ વગર પણ તેટલી જ સુંદર લાગે છે જેટલી તે મેકઅપ સાથે લાગે છે.

પરફેક્ટ
એક હિરોઇન તરીકે શ્રૃતિ હસન પરફેક્ટ સ્કોર કરે છે. તે સુંદર અને આકર્ષક છે સાથે જ તેના પપ્પા મમ્મીથી તેને વારસામાં એક્ટિંગ મળી છે.

પહેલાથી શ્રૃતિ
આ છે પહેલાની શ્રૃતિના કેટલાક ફોટો. ત્યારની શ્રૃતિ અને અત્યારની શ્રૃતિમાં તમે ફરક જોઇ શકો છો.

પપ્પાની સાથે
આ ફોટોમાં શ્રૃતિ તેના પપ્પા કમલ હસનની કોપી કરવાનો ટ્રાય કરી રહી છે

બીચ પર
શ્રૃતિ ફરવાની શોખીન છે. તેને નવી નવી જગ્યાએ જવું અને જાણવું ખૂબ જ ગમે છે

અલ્લુ આર્યા અને શ્રૃતિ
જો કે શ્રૃતિએ ટૂંક સમયમાં જ તેલગુ અને તમિલ ઇન્ડસ્ટ્રીમાં સારા મિત્રો બનાવી લીધા છે.

ગાયક
શ્રૃતિ હસનની અભિનયની સાથે સારી ગાયિકા પણ છે અને તેણે કેટલાક સ્ટેજ પર્ફોર્મન્સ પણ કર્યા છે

ક્યૂટ
શ્રૃતિના ચહેરામાં જો કોઇ વસ્તુ સૌથી સુંદર હોય તો તે છે તેની આંખો. જે તેની મમ્મી સારિકાની યાદ અપાવે છે.

તમન્ના અને શ્રૃતિ
શ્રૃતિ હસન તેલગુ ફિલ્મની અન્ય એક જાણીતી હિરોઇન તમન્ના સાથે.

એડ
શ્રૃતિ હસને પોતાના કેરિયરની શરૂઆત કોર્નેટો આઇસ્ક્રીમની એડથી કરી હતી.

બહેન સાથે
શ્રૃતિ માટે તેની નાની બહેન અક્ષરા છે તેની લાઇફની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ. અને આ ફોટોમાં પણ બન્ને બહેનોનો પ્રેમ દેખાતા જ બને છે.

બ્યૂટિ વીથ બ્રેન
શ્રૃતિ હસન છે બ્યૂટી વિથ ટેલેન્ટ અને બ્યૂટી વિથ બ્રેન

શ્રૃતિ
આ છે શ્રૃતિની શરૂઆતની ફોટો જેમાં તે સ્ટેજ પર કંઇક આવી રીતે ચડવાનો પ્રયાસ કરી રહી છે.

વીથ આઉટ મેકઅપ
આ છે શ્રૃતિ હસનનો નેચરલ ફોટો. જો કે શ્રૃતિ ગમે તે લૂકમાં સુંદર જ લાગે છે.

બોલીવૂડ
શ્રૃતિ હસને બોલીવૂડ ફિલ્મોમાં કેટલાક બોલ્ડ સીન કર્યા છે. ડી ડેમાં શ્રૃતિની એક્ટિંગના વખાણ થયા હતા.

ડી ડે
ડી ડેમાં શ્રૃતિએ એક વેશ્યાની ભૂમિકા ભજવી હતી. જેમાં તેણે વેશ્યા સાથે થતા અમાનવીય હત્યાચારને બતાવ્યું હતું.

શ્રૃતિ
જો કે આર્ય ફિલ્મો અને કોમોર્શિયલ ફિલ્મો વચ્ચે શ્રૃતિને સારા તાલમેલ કરતા આવડે છે.

બ્રાન્ડીંગ
શ્રૃતિ હસન હવે બોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે અને તે અનેક જાણીતી બ્રાન્ડને હવે પ્રમોટ પણ કરે છે

મેગેઝિન
સાથે શ્રૃતિ હસન અનેક જાણીતા અને પ્રસિદ્ધ મેગેઝિનના કવર પેઝ પર પણ આવી ચૂકી છે.

આઇટમ ગર્લ
તેલુગુ ફિલ્મોમાં પોતાની વ્યસ્તતા હોવા છતાં શ્રૃતિ બોલીવૂડમાં આઇટમ સોંગ કરીને પોતાની ઓળખ બનાવી રાખે છે.

સ્ટાઇલિશ
શ્રૃતિ સુંદર તો છે જ સાથે જ તેની સ્ટાઇલીંગ સેન્સ પણ ખૂબ જ સરસ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
