દ્રશ્યમ 2નાં પ્રીમિયરમાં શ્રીયા સરને પતિ સાથે લિપલોક કર્યા, ફોટો વાયરલ!
અજય દેવગણ અને અભિનેત્રી શ્રીયા સરનની ફિલ્મ દ્રશ્યમ 2 ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 2015માં આવેલી દ્રશ્મયનો બીજો ભાગ છે
અજય દેવગણ અને અભિનેત્રી શ્રીયા સરનની ફિલ્મ દ્રશ્યમ 2 ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 2015માં આવેલી દ્રશ્મયનો બીજો ભાગ છે. દ્રશ્યમ 2 18 નવેમ્બરે એટલે કે આવતીકાલે રિલિઝ થઈ રહી છે ત્યારે હાલમાં મુંબઈમાં તેનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયુ હતું. આ પ્રીમિયરમાં મોટા સિતારોની મહેફિલ જામી હતી. આ દરમિયાન શ્રીયા સરને તેના પતિ સાથે ખુલ્લેઆમ લીપ લોક કરીને તમામને ચોકાવી દીધા હતા.

દ્રશ્યમ-2 18 નવેમ્બરે રિલિઝ થશે
18 નવેમ્બરે રિલિઝ થવા જઈ રહેલી ફિલ્મ દ્રશ્યમ 2માં અજય દેવગણ સાથે તબ્બુ, શ્રેયા સરન, ઈશિતા દત્તા અને અક્ષય ખન્ના લીડ રોલમાં છે. આ ફિલ્મનું ડિરેક્શન અભિષેક પાઠકે કર્યું છે.

મુંબઈમાં ભવ્ય પ્રીમિયરનું આયોજન
દ્રશ્યમ 2 મુળ ફિલ્મ દ્રશ્યમનો બીજો ભાગ છે. રિલિઝ પહેલા મુંબઈમાં ભવ્ય પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અહીં સ્ટાર કાસ્ટ કેમેરા સામે પોઝ આપી રહી છે તે દરમિયાન શ્રેયા સરનની એક હરકતે આગ લગાવી દીધી હતી. હવે તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

શ્રેયા સરન પ્રીમિયરમાં પતિ આંદ્રે કોશિવ સાથે પહોંચી હતી
શ્રેયા સરન પ્રીમિયરમાં પતિ આંદ્રે કોશિવ સાથે પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીએ કેમેરા સામે પોઝ આપ્યા અને પછી બન્નેએ લિપલોક કર્યા હતા. શ્રેયા અને તેના પતિને લિપ-લૉક કરતા જોઈને ત્યાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ફિલ્મ દ્રશ્યમ 2 મલયાલમ ફિલ્મ દ્રશ્યમ 2ની હિન્દી રીમેક છે
ફિલ્મ દ્રશ્યમ 2 મલયાલમ ફિલ્મ દ્રશ્યમ 2ની હિન્દી રીમેક છે. આ ફિલ્મને OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર જોઈ શકો છો. ખાસ વાત એ છે કે આ ફિલ્મની હિન્દી રિમેકમાં ફિલ્મની વાર્તાને ધ્યાનમાં રાખીને જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે.

આ ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યું
દ્રશ્યમ 2 રિલીઝ પહેલા જ સમાચારોમાં છે. આ ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
