Shreya Chaudhry Bikini : બ્લેક બિકીનીમાં શ્રેયા ચૌધરીએ પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યુ, જુઓ ફોટો
Shreya Chaudhry Bikini : આગામી વેબ સિરીઝ બેન્ડિશ બેન્ડિટ્સ સીઝન 2માં જોવા મળનારી અભિનેત્રી શ્રૈયા ચૌધરીએ સોશિયલ મીડિયા પર બોલ્ડનેસનો તડકો માર્યો છે.
શ્રેયાએ હાલમાં જ તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોમાં તેનો બોલ્ડ બિકીની અવતાર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

શ્રેયાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની શેર કરેલી તસવીરોમાં તે કાતિલ અંદાજમાં બિકીની પહેરીને પોઝ આપતી જોવા મળી રહી છે. તેનો ગ્લેમરસ લુક તેના ફેન્સની ધડકન વધારી રહ્યો છે.
ફોટોમાં અભિનેત્રી શ્રેયા ચૌધરી બ્લેક કલરની સ્ટ્રેપલેસ બિકીનીમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ બિકીની સાથે ગોલ્ડન નેકલેસ અને સ્ટડની જોડી બનાવી છે. તેના હાથમાં ગોલ્ડન બ્રેસલેટ જોવા મળી રહ્યું છે.
આ દરમિયાન તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે. આ કિલર લૂકમાં એક્ટ્રેસ પાર્કમાં તસવીરો ક્લિક કરતી જોવા મળી હતી. આ તસવીરો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
ફોટો શેર કરતા અભિનેત્રીએ તેના કેપ્શનમાં લખ્યુ છે કે, 'તમે કેપ્શન કેમ જોશો? ફેન્સ શ્રેયાની તસવીરોના વખાણ કરી રહ્યાં છે.
એક ફેન્સે ફોટો શેર કરતા લખ્યુ કે, કેપ્શન ભૂલી જાઓ, હું આ આંખો સિવાય ક્યાંય જોઈ શક્યો નહીં. અન્ય એકે લખ્યુ કે, વાહ તમારી પાસે પરફેક્ટ ફિગર છે. જણાવી દઈએ કે શ્રેયાની વેબ સિરીઝ બંદિશ બેન્ડિટ્સ-2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સીરિઝ 13 ડિસેમ્બરે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
