ફિલ્મફૅર કવર પેજ પર Backless શ્રદ્ધાના Hot જલવા : જુઓ તસવીરો

મુંબઈ, 27 ઑગસ્ટ : ફિલ્મફૅર મૅગેઝીને સપ્ટેમ્બર, 2014ના લેટેસ્ટ એડિશન માટે શ્રદ્ધા કપૂરને કવર પેજ પર સ્થાન આપ્યું છે. શ્રદ્ધા કપૂર આ વર્ષે અત્યાર સુધી જીક્યૂ અને વૉગના કવર પેજ પર જગ્યા બનાવી ચુક્યાં છે. એક વિલન ફિલ્મની સફળતા બાદ શ્રદ્ધાની લોકપ્રિયતામાં જોરદાર ઉછાળો આવ્યો છે.

તીન પત્તી જેવી ફ્લૉપ ફિલ્મ સાથે શરુઆત કરનાર અને આશિકી 2 દ્વારા ઓળખ સ્થાપનાર શ્રદ્ધા કપૂર ઑક્ટોબરમાં શાહિદ કપૂર સાથે હૈદર ફિલ્મ વડે પુનઃ સિલ્વર સ્ક્રીન પર હિટ કરવાના છે. શ્રદ્ધા જ નહીં, પરંતુ દીપિકા પાદુકોણે પણ ફૅમિનાના સપ્ટેમ્બર અંકમાં સ્થાન પામી ચુક્યાં છે. બંને અભિનેત્રીઓના ફોટોશૂટની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે.

ફિલ્મફૅર મૅગેઝીનના કવર પેજ પર શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. તેઓ કવર પર બૅકલેસ ડ્રેસમાં નજરે પડે છે. શાનદાર હૅરસ્ટાઇલ સાથે શ્રદ્ધાનો સેક્સી અંદાજ આકર્ષક છે. તેમણે કાળા રંગનો સ્ટ્રૅપી ડ્રેસ પહેર્યો છે. તેઓ હૉટ લાગે છે અને પોતાની સેક્સી અદાઓ વડે કહેર વરસાવી રહ્યા છે.

ચાલો તમે પણ જુઓ શ્રદ્ધા કપૂરનું આ લેટેસ્ટ ફોટોશૂટ :

ફિલ્મફૅર કવર પેજ પર શ્રદ્ધા

ફિલ્મફૅર કવર પેજ પર શ્રદ્ધા

શ્રદ્ધા કપૂર ફિલ્મફૅર મૅગેઝીનના સપ્ટેમ્બર, 2014ના અંક પર સ્થાન પામ્યા છે. તેઓ બૅકલેસ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે.

હૉટ ફોટોશૂટ

હૉટ ફોટોશૂટ

શ્રદ્ધા કપૂરે ફિલ્મફૅર મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ પણ કરાવ્યુ છે.

ખલનાયકની દીકરી

ખલનાયકની દીકરી

એક સમયે બૉલીવુડના પ્રખ્યાત ખલનાયક શક્તિ કપૂરના પુત્રી તરીકેની ઓળખ ધરાવતા હતાં શ્રદ્ધા કપૂર.

ફ્લૉપ શરુઆત

ફ્લૉપ શરુઆત

પહેલી જ ફિલ્મ તીન પત્તી તથા પછીની લવ કા ધ એન્ડ ફિલ્મ પણ ફ્લૉપ જતા શ્રદ્ધા કપૂર માટે બૉલીવુડના ચઢાણ કપરા થઈ પડ્યા હતાં.

સફળ અભિનેત્રી

સફળ અભિનેત્રી

આજે તો શ્રદ્ધા કપૂર આશિકી 2 ગર્લ બની ચુક્યાં છે અને હાલ એક વિલન ફિલ્મની સફળતા ઉજવી રહ્યાં છે.

હૈદર આગામી ફિલ્મ

હૈદર આગામી ફિલ્મ

શ્રદ્ધા કપૂર ઑક્ટોબરમાં શાહિદ કપૂર સાથે હૈદર ફિલ્મ વડે પુનઃ સિલ્વર સ્ક્રીન પર હિટ કરવાના છે.

પસંદગી અંગે અફસોસ નથી

પસંદગી અંગે અફસોસ નથી

ફ્લૉપ ફિલ્મો સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યા છતાં શ્રદ્ધા કપૂરને પોતાની ફિલ્મોની પસંદગી અંગે કોઈ અફસોસ નથી.

બોસ્ટન રિટર્ન શ્રદ્ધા

બોસ્ટન રિટર્ન શ્રદ્ધા

શ્રદ્ધા કપૂર શરુઆતથી જ અભિનેત્રી બનવા માંગતા હતાં અને એટલે જ શ્રદ્ધાએ બોસ્ટન યુનિવર્સિટીમાં ચાલુ અભ્યાસ પડતો મૂક્યો અને મુંબઈ આવી ગયાં.

જીક્યૂના કવર પેજ પર

જીક્યૂના કવર પેજ પર

અગાઉ શ્રદ્ધા કપૂર જીક્યૂ મૅગેઝીનના કવર પેજ પર સ્થાન પામી ચુક્યા છે.

વૉગ માટે ફોટોશૂટ

વૉગ માટે ફોટોશૂટ

શ્રદ્ધા કપૂર વૉગના કવર પેજ પર પણ સ્થાન પામી ચુક્યા છે કે જેના માટે પણ તેમણે હૉટ ફોટોશૂટ કરાવ્યુ હતું.

આ પણ જુઓ

આ પણ જુઓ

Latest Photoshoot : ફૅમિના માટે ‘કામુક', તો એડ માટે બૅલે ડાન્સ કરતાં દીપિકા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X