Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શ્રદ્ધા કપુરનો ભાઇ ડ્રગ્સ લેતા બેંગલુરુમાથી ઝડપાયો, પોલીસે કરી અટકાયત

બૉલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપુરના ભાઇ સિદ્ધાર્થ કપુરને બેંગલુરુ પોલીસે રવિવારે રાત્રે શહેરના એક પાર્ટીમાથી કથિત ડ્રગ્સ લેવાના આરોપમાં અટકાયત કરી હતી. રેડ દરમિયાન પોલીસ દ્વારા 6 લોકોના સેંપલ લઇેન તપાસ માટે મોકલ્યા છે. જેમા

બૉલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપુરના ભાઇ સિદ્ધાર્થ કપુરને બેંગલુરુ પોલીસે રવિવારે રાત્રે શહેરના એક પાર્ટીમાથી કથિત ડ્રગ્સ લેવાના આરોપમાં અટકાયત કરી હતી. રેડ દરમિયાન પોલીસ દ્વારા 6 લોકોના સેંપલ લઇેન તપાસ માટે મોકલ્યા છે. જેમા શ્રદ્ધા કપુરના ભાઇના સેંપલ પણ પોઝિટિવ મળી આવ્યું હતુ.

Shraddha Kapoor

પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસ દ્વારા એમજી રોડ પર આવેલ એક હોટેલમાં રેડ કરી હતી. જ્યાં પાર્ટી ચાલી રહી હતી. ત્યાર બાદ નશીલા પદાર્થના સેવનના શંકાએ પાર્ટીમાં આવેલ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાથી 6 લોકોના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. શ્રદ્ધા કપુરનો આભઇ અને શક્તિ કપુરના પુત્રના સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા હતા.

સિદ્ધાત કપુર પોતાના પિતા શક્તિ કપુર અને બહેન શ્રદ્ધા કપુરની જેમ પોતે પણ ફિલ્મ લાઇનમાં કામ કરે છે. જો કે ફિલ્મો અને વેબ સિરિઝ કરવા છતા તેને જોઇ એવી સફળતા મળી નથી. સિદ્ધાંતે પોતાની પહેન સાથે હસીના પાર્કરમાં પણ કામ કર્યું હતુ. પણ આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X