PICS : હસીનાઓનું હૉટ એક્સપોઝિંગ By Dabbu Way!
મુંબઈ, 8 જાન્યુઆરી : બૉલીવુડ અભિનેત્રીઓ પોતાનું હૉટ બૉડી એક્સપોઝ કરતી વખતે અદ્ભુત આનંદનો અનુભવ કરે છે અને કેમ ના કરે? તેમની પાસે શ્રેષ્ઠ સુડોળ કાયા જે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી આપણે તેમને બિકિની અને લિંગરી વિગેરેમાં પોઝ આપતાં જોતા આવ્યા છીએ અને પરિણીતી ચોપરા તથા બિપાશા બાસુથી શરૂ થયેલ આ ટ્રેંડ આજે શ્રદ્ધા કપૂર જેવી નવોદિત અભિનેત્રીઓએ પણ જાળવી રાખ્યો છે.
હાલ સમગ્ર બૉલીવુડમાં ડબ્બુ રત્નાનીના કૅલેંડર 2015ની ચર્ચા છે. થોડાક દિવસ અગાઉ આ કૅલેંડરના મેકિંગનો વીડિયો રિલીઝ થયો અને પછી કૅલેંડર લૉન્ચ પણ થઈ ગયું. ડબ્બુ રત્નાની દર વર્ષે કૅલેંડર લૉન્ચ કરે છે અને આ વર્ષે પણ તેમના કૅલેંડરના 24 રત્નો ખૂબ જ કીમતી અને હૉટ છે.
ચાલો આપને તસવીરોમાં બતાવીએ ડબ્બુના કૅલેંડર વડે કોણે-કઈ રીતે પોતાને એક્સપોઝ કર્યાં :

શ્રદ્ધા કપૂર
ડબ્બુ રત્નાની 2015 કૅલેંડર માટે કરાવેલ ફોટોશૂટમાં શ્રદ્ધા કપૂરે પોતાનું બૅર બૅક એક્સપોઝ કર્યું છે. શ્રદ્ધા પહેલી વખત આ કૅલેંડરમાં સ્થાન પામ્યાં છે.

પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરાને લીન ફિગરનો વરદાન નથી મળ્યો, પરંતુ તેમના પગ સુપર હૉટ છે અને કૅલેંડરમાં તેઓ સેક્સી લેગ્સ જ દર્શાવી રહ્યાં છે.

બિપાશા બાસુ
બિપાશા બાસુએ પણ સ્કિમ્પી બિકિની સાથે આ ફોટોશૂટ કરાવી પોતાનું હૉટ બૉડી એક્સપોઝ કર્યું છે.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા બૉલીવુડના એવા અભિનેત્રી છે કે જેઓ પોતાના બૉડીને એક્સપોઝ કરવામાં કમ્ફર્ટેબલ નથી અનુભવતાં. એટલે તેમણે કૅલેંડરમાં પોતાના ટૅલેંટનો શો કર્યો છે.

જૅકલીન ફર્નાન્ડીઝ
પહેલી વખત ડબ્બુના કૅલેંડરનો ભાગ બન્યાં છે. તેઓ ડબ્બુ સામે હવામાં ટુવાલ પહેરી હવામાં જમ્પ કરતા જણાય છે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા ઘણા વર્ષો બાદ ડબ્બુ રત્નાનીના કૅલેંડરમાં ફીચર્ડ થયાં છે. તેમણે એક વિંટેજ કાર આગળ પોઝ આપ્યુ છે.

હૃતિક રોશન
હૃતિક રોશન પણ ઘણી વખત ડબ્બુ રત્નાનીના કૅલેંડરમાં સ્થાન પામી ચુક્યાં છે. આ વખતે તેઓ સિક્સ પૅક એબ્સ નથી પ્રદર્શિત કરી રહ્યાં.

ફરહાન અખ્તર
ફરહાન અખ્તરે આ કૅલેંડર માટે બાથરૂમ સિંગર તરીકે પોઝ આપ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
