ઝી 5 પર રીલિઝ થઈ બે શોર્ટ ફિલ્મ્સ 'અનામિકા' અને 'એરેંજડ મેરેજ'!
ઝી 5 પર રીલિઝ થઈ બે શોર્ટ ફિલ્મ્સ 'અનામિકા' અને 'એરેંજડ મેરેજ'!
પ્રથમ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની સફળતા બાદ, ઝી 5 એ તેની આગામી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની ઘોષણા કરી દીધી છે. ચાર એવોર્ડ વિજેતા નિર્દેશક દ્વારા ચાર ફિલ્મોની ઘોષણા કરવામાં આવી હતી, જેમાંથી અણમિકા અને એરેન્જ્ડ મેરેજ આજે રિલીઝ થઈ છે.

શેડ્યૂલ મુજબ, પ્રથમ બે રોમેન્ટિક થ્રિલર અને ડ્રામા- 'અનામિકા' અને 'એરેન્જ્ડ મેરેજ' રિલીઝ કરવામાં આવ્યું છે જે એવોર્ડ વિજેતા ડિરેક્ટર પ્રદીપ સરકાર અને પ્રિયદર્શનની 45 મિનિટની આ શોર્ટ ફિલ્મો ખૂબ જ પસંદ આવી રહી છે.
શોર્ટ ફિલ્મ 'અનામિકા'માં આદિત્ય સીલ, પૂજા કુમાર અને હર્ષ છાયા છે. અને એરેન્જ્ડ મેરેજમાં અલી ફઝલ, પત્રલેખા અને ઓમકાર કપૂર જેવા સ્ટાર કલાકારો છે.
શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ નો પહેલો અધ્યાય 9 સપ્ટેમ્બર 2020 ના રોજ અને બીજો સપ્ટેમ્બર 2020 મા રિલીઝ થશે. આ શોર્ટ ફિલ્મમાં લવ, રોમાન્સ, પઝેસિવનેસ, ક્રેઝીનેસ, ક્રાઈમ, ષડયંત્ર, ડર્ટી ગેમ બધું જોવા મળશે. આજના યુથને આ શોર્ટ ફિલ્મ ગમે તેવી છે. અહીં જુઓ આ શૉર્ટ ફિલ્મનું ટ્રેલર.
View this post on InstagramA post shared by ZEE5 Premium (@zee5premium) on
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
