Honeyની જાહેરખબર માટે Honeymoon જેવું Hot શૂટિંગ...
મુંબઈ, 29 ડિસેમ્બર : ટૂ પીસ બિકિની પહેરી સ્વિમિંગ પૂલ પર લહેરાતી-ન્હાતી નારીઓ અને જાંઘિયા પહેરેલ પુરુષો મધની જાહેરખબર કરે, તો કેવું લાગશે? સ્વિમિંગ પૂલ અને મધ વચ્ચે કોઈ સમાનતા લાગે છે ખરી? પરંતુ રૉયલ હનીની જાહેરખબર પણ હવે આ જ સ્વરૂપે આપણને જોવા મળશે.
જાણીતા કૉમર્સિયલ એડ મેકર, દિગ્દર્શક રૂપેશ રૉય સિકંદે તાજેતરમાં જ આ એડવર્ટાઇઝનું શૂટિંગ કર્યું. ફિલ્મ અભિનેત્રી તથા મૉડેલ મૌસમી ઉદેશી તેમજ નવોદિત અભિનેતા શિવ આ જાહેરખબરમાં દેખાશે. મૌસમી અને શિવે એક સ્વિમિંગ પૂલમાં આ જાહેરખબર માટેનું શૂટિંગ કર્યું.
રૂપેશે તાજેતરમાં જ એક પંજાબી ફિલ્મ કૅનેડા દી ફ્લાઇટનું શૂટિંગ બૅંકૉક, પંજાબ તથા ચંડીગઢ ખાતે જાણીતા ગાયક હંસરાજ હંસના દીકરાઓ યુવરાજ હંસ તથા નવરાજ હંસ સાથે પૂર્ણ કર્યું છે. હવે રૂપેશે રૉયલ હનીની જાહેરખબર માટેના શૂટિંગમાં વ્યસ્ત થયાં છે. આ સમ્પૂર્ણ શૂટિંગ દરમિયાન મૌસમી ટૂ પીસી બિકિનીમાં સ્ફૂર્તિ અને તાજગનીનું પ્રદર્શન જ નહીં, પણ ઊમ્ફ ફૅક્ટર ઉપસાવતા નજરે પડ્યાં. બીજી બાજુ રૂપેશને મધ અને સ્વિમિંગ પૂલના કનેક્શન અંગે પૂછાતાં, તેમણે હસતા જવાબ આપ્યું - આ નવો જમાનો છે. તેથી અમે તેને થોડાક નવા તરીકા સાથે દર્શાવી રહ્યાં છે.
સ્લાઇડરમાં જઈ તમે પણ જોઈ લો રૉયલ હનીનું હૉટ શૂટિંગ :

Shoot For 'Royal Honey' With Maushumi Udeshi & Shiv
ટૂ પીસ બિકિની પહેરી સ્વિમિંગ પૂલ પર લહેરાતી-ન્હાતી નારીઓ અને જાંઘિયા પહેરેલ પુરુષો મધની જાહેરખબર કરે, તો કેવું લાગશે?

Shoot For 'Royal Honey' With Maushumi Udeshi & Shiv
સ્વિમિંગ પૂલ અને મધ વચ્ચે કોઈ સમાનતા લાગે છે ખરી? પરંતુ રૉયલ હનીની જાહેરખબર પણ હવે આ જ સ્વરૂપે આપણને જોવા મળશે.

Shoot For 'Royal Honey' With Maushumi Udeshi & Shiv
જાણીતા કૉમર્સિયલ એડ મેકર, દિગ્દર્શક રૂપેશ રૉય સિકંદે તાજેતરમાં જ આ એડવર્ટાઇઝનું શૂટિંગ કર્યું. ફિલ્મ અભિનેત્રી તથા મૉડેલ મૌસમી ઉદેશી તેમજ નવોદિત અભિનેતા શિવ આ જાહેરખબરમાં દેખાશે.

Shoot For 'Royal Honey' With Maushumi Udeshi & Shiv
મૌસમી અને શિવે એક સ્વિમિંગ પૂલમાં આ જાહેરખબર માટેનું શૂટિંગ કર્યું.

Shoot For 'Royal Honey' With Maushumi Udeshi & Shiv
રૂપેશે તાજેતરમાં જ એક પંજાબી ફિલ્મ કૅનેડા દી ફ્લાઇટનું શૂટિંગ બૅંકૉક, પંજાબ તથા ચંડીગઢ ખાતે જાણીતા ગાયક હંસરાજ હંસના દીકરાઓ યુવરાજ હંસ તથા નવરાજ હંસ સાથે પૂર્ણ કર્યું છે.

Shoot For 'Royal Honey' With Maushumi Udeshi & Shiv
હવે રૂપેશે રૉયલ હનીની જાહેરખબર માટેના શૂટિંગમાં વ્યસ્ત થયાં છે. આ સમ્પૂર્ણ શૂટિંગ દરમિયાન મૌસમી ટૂ પીસી બિકિનીમાં સ્ફૂર્તિ અને તાજગનીનું પ્રદર્શન જ નહીં, પણ ઊમ્ફ ફૅક્ટર ઉપસાવતા નજરે પડ્યાં.

Shoot For 'Royal Honey' With Maushumi Udeshi & Shiv
બીજી બાજુ રૂપેશને મધ અને સ્વિમિંગ પૂલના કનેક્શન અંગે પૂછાતાં, તેમણે હસતા જવાબ આપ્યું - આ નવો જમાનો છે. તેથી અમે તેને થોડાક નવા તરીકા સાથે દર્શાવી રહ્યાં છે.

Shoot For 'Royal Honey' With Maushumi Udeshi & Shiv
મૌસમી ઉદેશી મૉડેલ ઉપરાંત અભિનેત્રી પણ છે અને આ એડ શૂટ દ્વારા તેઓ પોતાને પણ એક્સપોઝ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Shoot For 'Royal Honey' With Maushumi Udeshi & Shiv
શિવ પણ નવોદિત અભિનેતા છે. તેમને પણ આ એડથી ફાયદો થવાની શક્યતા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
