BA Pass In Pics : ‘બોલ્ડ દૃશ્યો માટે પિતાએ આપ્યું પ્રોત્સાહન’
મુંબઈ, 24 મે : બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શુક્લા કહે છે કે બીએ પાસ ફિલ્મ સ્વીકારતા અગાઉ તેઓ મુંઝવણમાં હતાં, પરંતુ તેમના પિતાએ તેમનો ઉત્સાહ વધાર્યો. શિલ્પાએ ફિલ્મમાં અનેક બોલ્ડ દૃશ્યો આપ્યાં છે.
શિલ્પાએ જણાવ્યું - હું ફિલ્મ સ્વીકારતા અગાઉ મુંઝવણમાં હતી, કારણ કે મારી ભૂમિકા ખૂબ જ બોલ્ડ છે. એક અભિનેત્રી હોવાના નાતે મને ખબર નહોતી કે બોલ્ડ દૃશ્યો અંગે કયા પ્રકારના પ્રત્યાઘાતો સામે આવશે અને બીજી બાજુ મનના કોઇક ખૂણામાં આ ફિલ્મ કરવાની ઇચ્છા પણ હતી. મેં પોતાના પિતા પાસે આ અંગે સલાહ માંગી અને તેમણે જણાવ્યું કે તારે જોખમ લેવા માટે સશક્ત બનવું પડશે.
શિલ્પા શુક્લા કહે છે - મારા પિતાની આ છેલ્લી સલાહ હતી. મારી આ ફિલ્મ તેમને જ સમર્પિત છે. તેઓ સિનેમા જગત સાથે બહુ વધારે પરિચિત નહોતાં, પરંતુ તેમણે મને જણાવ્યુ કે વગર જોખમે તૂ આગળ નહિં વધી શકે.
આવો તસવીરો સાથે જાણીએ શિલ્પા શુક્લા અને બીએ પાસ વિશે.

બીએ પાસમાં બોલ્ડ શિલ્પા શુક્લા
લેખક મોહન સિક્કાની લઘુવાર્તા ધ રેલવે આંટીની ફિલ્મી આવૃત્તિ છે બીએ પાસ ફિલ્મ.

બીએ પાસમાં બોલ્ડ શિલ્પા શુક્લા
બીએ પાસ ફિલ્મનું દિગ્દર્શન અજય બહલે કર્યુ છે.

બીએ પાસમાં બોલ્ડ શિલ્પા શુક્લા
શિલ્પા શુક્લા કહે છે - મારા પિતાની આ છેલ્લી સલાહ હતી. મારી આ ફિલ્મ તેમને જ સમર્પિત છે.

બીએ પાસમાં બોલ્ડ શિલ્પા શુક્લા
શિલ્પા શુક્લાના પિતા એન. કે. શુક્લાનું ગત વર્ષે નિધન થઈ ગયુ હતું. શિલ્પાએ જણાવ્યું - મારા પિતા આ ફિલ્મ જોઈ ન શક્યાં.

બીએ પાસમાં બોલ્ડ શિલ્પા શુક્લા
શિલ્પાએ જણાવ્યું -મારા માતાને આ ફિલ્મ ગમી. માતા હોવાના નાતે તેઓ મારા માટે ચિંતિત છે અને કહે છે કે મને અનેક મુદ્દે સમજણપૂર્વક વ્યવહાર કરવો પડશે.

બીએ પાસમાં બોલ્ડ શિલ્પા શુક્લા
ફિલ્મમાં શિલ્પા શુક્લ ઉપરાંત શાદાબ કમાલ, રાજેશ શર્મા, દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય પણ લીડ રોલમાં છે.

બીએ પાસમાં બોલ્ડ શિલ્પા શુક્લા
બીએ પાસ ફિલ્મ 21મી જૂનના રોજ રિલીઝ થઈ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
