Pics : પ્લેબૉય માટે ન્યુડ થશે શર્લિન ચોપરા
મુંબઈ, 10 ડિસેમ્બર : શર્લિન ચોપરા કે જેમનું નામ આવતાં જ આંખોની સામે એક એવી બાળાની તસવીર ઉપસી આવે છે કે જે ન્યુડ થવા કાયમ તૈયાર રહે છે. હાલ ફરી એક વાર શર્લિન ચર્ચામાં છે. કારણ છે શર્લિનને આંતરરાષ્ટ્રીય મૅગેઝીન પ્લેબૉય માટે ન્યુડ થવાની ઑફર મળી છે. શર્લિને તે માટે હા પણ કહી દીધી છે.
પોતાની આ સફળતા ઉપર ઇતરાતાં શર્લિને જણાવ્યું કે એક મૅગેઝીને તેમની કિસ્મતનો સિતારો એકદમથી બદલી નાંખ્યો છે. શર્લિને જણાવ્યું - આ મારા માટે એક મોટી સફળતા છે.
શર્લિન ચોપરા આ અગાઉ પણ પ્લેબૉય માટે ન્યુડ થઈ ચુક્યાં છે. આ વખતે જે ફોટોશૂટ થશે, તે આવતા મહીનાની કવર સ્ટોરી બનશે. જોકે આપને જણાવી દઇએ કે શર્લિન હાલ રૂપેશ પૉલની કામસૂત્ર 3ડી ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. ફિલ્મ બે રીતે બની રહી છે. એક વિદેશી માટે અને એક દેશ માટે. વિદેશી આવૃત્તિમાં શર્લિનના ખૂબ ન્યુડ સીન્સ છે જ્યારે ભારત વાળી ફિલ્મમાં સેમી ન્યુડ સીન્સ હશે. આ ફિલ્મ અંગે હાલ કોઈ ચર્ચા નથી કરાતી કે જેથી લોકોના મનમાં આ ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા જળવાઈ રહે. જોકે ફર્સ્ટ લુકમાં જ શર્લિન ખૂબ હૉટ દેખાઈ આવે છે.
ફિલ્મના તમામ હૉટ અને ન્યુડ સીન્સ વિદેશોમાં શુટ થશે. શર્લિન ચોપરાએ આ અગાઉ અનેક હૉટ ફોટોશૂટ કર્યાં છે અને બે વાર ટ્વિટર પર પણ તેઓ ન્યુડ થઈ ચુક્યાં છે. તે માટે તેમની ખૂબ ટીકાઓ પણ થઈ ચુકી છે.
હાલ તો આપણે તસવીરોમાં જોઇએ શર્લિનની હૉટ અદાઓ.

શર્લિન ચોપરા
શર્લિન ચોપરાને આંતરરાષ્ટ્રીય મૅગેઝીન પ્લેબૉય માટે ન્યુડ થવાની ઑફર મળી છે.

શર્લિન ચોપરા
પોતાની આ સફળતા અંગે શર્લિને જણાવ્યું કે તેમની કિસ્મત ચમકી ઉઠી છે.

શર્લિન ચોપરા
શર્લિનની ડિમાંડ ખૂબ વધી ગઈ છે.

શર્લિન ચોપરા
શર્લિન આજકાલ રૂપેશ પૉલની કામસૂત્ર 3ડી ફિલ્મમાં કામ કરી રહ્યાં છે.

શર્લિન ચોપરા
ફિલ્મની વિદેશી આવૃત્તિમાં શર્લિનના ખૂબ ન્યુડ સીન્સ છે જ્યારે દેશી આવૃત્તિમાં સેમી ન્યુડ સીન્સ છે.

શર્લિન ચોપરા
રૂપેશ પૉલ મુજબ શર્લિન ખૂબ ગ્લૅમરસ છે.

શર્લિન ચોપરા
કામસૂત્ર 3ડી ફિલ્મમાં શર્લિન ખૂબ હૉટ દેખાય છે.

શર્લિન ચોપરા
ફિલ્મના તમામ હૉટ અને ન્યુડ સીન્સ વિદેશમાં શુટ થશે.

શર્લિન ચોપરા
શર્લિન આ અગાઉ અનેક હૉટ ફોટોશૂટ કરાવી ચુક્યાં છે.

શર્લિન ચોપરા
શર્લિન ચોપરાની આવી હરકતોની અનેક વાર ટીકાઓ થઈ ચુકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
