સન્ની લિયોનને ટક્કર આપશે શાંતિ ડાયનામાઇટ
મુંબઈ, 6 માર્ચ : સન્ની લિયોન કે જેઓ આજકાલ કંઈક વધુ જ ચર્ચામાં છે, તેમને ટક્કર આપવા માટે વધુ એક પોર્ન એક્ટ્રેસ બૉલીવુડમાં એન્ટ્રી કરનાર છે. સમાચાર છે કે બ્રિટનના 21 વર્ષીય પોર્ન સ્ટાર શાંતિ ડાયનામાઇટ સન્ની લિયોનના દેશી લુકને પડકારવા બૉલીવુડમાં દિગ્દર્શક સૌરભ મલિકની ફિલ્મમાં નજરે પડનાર છે. સન્ની લિયોન આજકાલ એકતા કપૂરની શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ કરવાનાં છે.

સન્ની લિયોન પ્રથમ પોર્ન સ્ટાર છે કે જેમને બૉલીવુડમાં અભિનેત્રી તરીકે એન્ટ્રી મળી છે. હવે સન્નીની જેમ જ શાંતિ પણ બૉલીવુડમાં એન્ટ્રી કરવાનાં સ્વપ્ના સેવી રહ્યાં છે. ભારતીય મૂળનાં શાંતિ ડાયનામાઇટ બ્રિટન ખાતે રહે છે. સૌરભ મલિકે તાજેતરમાં જ પોતાની ફિલ્મ ચલ ડૉક્ટર ડૉક્ટર ખેલેં માટે શાંતિને સાઇન કર્યાં છે. શાંતિ આ ફિલ્મમાં એક આટમ સૉંગ કરશે.
નોંધનીય છે કે સૌરભ મલિકે ગત વર્ષે અબ ડરના હોગા અનલિમિટેડ ફિલ્મ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એક્ટર તરીકે ફેલ થયા બાદ સૌરભે દિગ્દર્શક તરીકે કામ કરવાનું વિચાર્યું છે.
બીજી બાજુ શાંતિ ડાયનામાઇટને આશા છે કે તેઓ પણ સન્નીની જેમ ભારતીય દર્શકોને મંત્રમુગ્ધ કરવામાં સફળ રહેશે. શાંતિ આવ્યા બાદ સન્ની સાથે તેમની સરખામણી થવી સ્વાભાવિક રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
