Pics : શાંતિના ગુલાલે ગુલાબી થઈ ક્રિકેટ મહારથીઓની ધરતી!
મુંબઈ, 21 માર્ચ : બૉલીવુડ અને ક્રિકેટ વચ્ચે હંમેશા મજાનું તાલમેલ રહ્યું છે અને તેમાં પણ ક્રિકેટ પ્રત્યે મહિલાઓનું આકર્ષણ વિશેષ રહ્યું છે અને કદાચ એટલે જ ફર્સ્ટ ઇન્ડિયન પ્લેબૉય ગર્લ શાંતિ ડાયનામાઇટ તાજેતરમાં જ ક્રિકેટ મહારથીઓની ધરતી ઉપર પહોંચી ગયાં.
તાજેતરમાં જ મુંબઈ ખાતે મીડિયા સામે હૉટ ફોટોશૂટ કરાવનાર અને હાલ રાગિણી એમએમએસ 2 ફિલ્મને લઈને ચર્ચામાં રહેલા સન્ની લિયોન ઉપર કૉપી કરવાનો આરોપ મૂકરનાર શાંતિ ડાયનામાઇટ હોળીની ઉજવણી કરવા માટે અહીં એમઆઈજી ક્રિકેટ ક્લબ પહોંચ્યાં. એમઆઈજી ક્રિકેટ ક્લબ મુંબઈની મહત્વની ક્લબોમાંની એક છે અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન તરફથી મહત્વની ટૂર્નામેંટો અહીં યોજાય છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તથા એમઆઈજી 1980થી એક-બીજા સાથે જોડાયેલાં છે અને સચિન કોઈ પણ ઇંટરનેશનલ સિરીઝ રમવા જતા પહેલા અહીં પ્રૅક્ટિસ કરે છે. તેમના પુત્ર અર્જુન તેંડુલકર પણ આ જ મેદાને પ્રૅક્ટિસ કરતો હોય છે.
શાંતિ ડાયનામાઇટ તાજેતરમાં જ સતીશ રેડ્ડી સાથે એમઆઈજી ક્લબની હોળી ઉજવણીમાં મહેમાન બન્યાં. શાંતિએ ક્લબના પ્રમુખ પ્રવીણ બર્વે સાથે સ્ટેજ શૅર કર્યો. આ પ્રસંગે શાંતિએ જણાવ્યું - હું ખુશ છું કે મેં પહેલી વાર ક્રિકેટ મહારથીઓની ધરતી ઉપર હોળીની ઉજવણી કરી. જોકે શાંતિ પોતે પંજાબના વતની છે અને તેમણે ભારતીય તહેવારો વિશે સાંભળ્યું હતું, પરંતુ તેમણે ક્યારેય હોળીની ઉજવણી કરી નહોતી અને હવે જ્યારે કરી, તો તે પણ ક્રિકેટર્સની ધરતી ઉપર કરી.
ચાલો તસવીરો સાથે જોઇએ ગુલાલ-ગુલાબી શાંતિ ડાયનામાઇટ :

શાંતિ ડાયનામાઇટની હોળી ઉજવણી
બૉલીવુડ અને ક્રિકેટ વચ્ચે હંમેશા મજાનું તાલમેલ રહ્યું છે અને તેમાં પણ ક્રિકેટ પ્રત્યે મહિલાઓનું આકર્ષણ વિશેષ રહ્યું છે અને કદાચ એટલે જ ફર્સ્ટ ઇન્ડિયન પ્લેબૉય ગર્લ શાંતિ ડાયનામાઇટ તાજેતરમાં જ ક્રિકેટ મહારથીઓની ધરતી ઉપર પહોંચી ગયાં.

શાંતિ ડાયનામાઇટની હોળી ઉજવણી
તાજેતરમાં જ મુંબઈ ખાતે મીડિયા સામે હૉટ ફોટોશૂટ કરાવનાર અને હાલ રાગિણી એમએમએસ 2 ફિલ્મને લઈને ચર્ચામાં રહેલા સન્ની લિયોન ઉપર કૉપી કરવાનો આરોપ મૂકરનાર શાંતિ ડાયનામાઇટ હોળીની ઉજવણી કરવા માટે અહીં એમઆઈજી ક્રિકેટ ક્લબ પહોંચ્યાં.

શાંતિ ડાયનામાઇટની હોળી ઉજવણી
એમઆઈજી ક્રિકેટ ક્લબ મુંબઈની મહત્વની ક્લબોમાંની એક છે અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન તરફથી મહત્વની ટૂર્નામેંટો અહીં યોજાય છે.

શાંતિ ડાયનામાઇટની હોળી ઉજવણી
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તથા એમઆઈજી 1980થી એક-બીજા સાથે જોડાયેલાં છે અને સચિન કોઈ પણ ઇંટરનેશનલ સિરીઝ રમવા જતા પહેલા અહીં પ્રૅક્ટિસ કરે છે. તેમના પુત્ર અર્જુન તેંડુલકર પણ આ જ મેદાને પ્રૅક્ટિસ કરતો હોય છે.

શાંતિ ડાયનામાઇટની હોળી ઉજવણી
શાંતિ ડાયનામાઇટ તાજેતરમાં જ સતીશ રેડ્ડી સાથે એમઆઈજી ક્લબની હોળી ઉજવણીમાં મહેમાન બન્યાં. શાંતિએ ક્લબના પ્રમુખ પ્રવીણ બર્વે સાથે સ્ટેજ શૅર કર્યો.

શાંતિ ડાયનામાઇટની હોળી ઉજવણી
આ પ્રસંગે શાંતિએ જણાવ્યું - હું ખુશ છું કે મેં પહેલી વાર ક્રિકેટ મહારથીઓની ધરતી ઉપર હોળીની ઉજવણી કરી. જોકે શાંતિ પોતે પંજાબના વતની છે અને તેમણે ભારતીય તહેવારો વિશે સાંભળ્યું હતું, પરંતુ તેમણે ક્યારેય હોળીની ઉજવણી કરી નહોતી અને હવે જ્યારે કરી, તો તે પણ ક્રિકેટર્સની ધરતી ઉપર કરી.

શાંતિ ડાયનામાઇટની હોળી ઉજવણી
એમઆઈજી ક્રિકેટ ક્લબમાં પહોંચી પોતે જ ગુલાલ લગાવનાર શાંતિએ જણાવ્યું - આ મારા માટે યાદગાર ક્ષણ છે કે હું પહેલી વાર હોળી રમુ છું અને તે પણ ક્રિકેટ મહારથીઓની ધરતી ઉપર.

શાંતિ ડાયનામાઇટની હોળી ઉજવણી
શાંતિએ જણાવ્યું - મેં સાંભળ્યુ હતું કે હોળી રંગોનો તહેવાર છે, પરંતુ આ તો પ્રેમનો તહેવાર છે. હું આ તહેવારને પ્રેમ કરુ છું.

શાંતિ ડાયનામાઇટની હોળી ઉજવણી
શાંતિએ જણાવ્યું - મેં નાના બાળકો સાથે પિચકારી અને બલૂન્સ વડે હોળીની ઉજવણી કરી. હું આમચી મુંબઈને પ્રેમ કરુ છું. જય મહારાષ્ટ્ર.

શાંતિ ડાયનામાઇટની હોળી ઉજવણી
આ પ્રસંગે શાંતિ ડાયનામાઇટે એમઆઈજી ક્લબના વખાણ કર્યા કે જેણે મહિલાઓને ક્રિકેટ ક્ષેત્રે પ્રોત્સાહન આપ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
