Gauri@44 : જુઓ કોણ-કોણ પહોંચ્યું Birthday પાર્ટીમાં...
મુંબઈ, 9 ઑક્ટોબર : સંજય કપૂર શાહરુખ ખાન અને તેમના પત્ની ગૌરી ખાનની ખૂબ જ નજીક છે અને તેથી જ સંજયે ડસ્કી બ્યુટી ગૌરીના જન્મ દિવસે એક ખાસ પાર્ટી આપી. આ પાર્ટીમાં કેટલીક બૉલીવુડ સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવ્યું.
ગૌરી ખાનનો ગઈકાલે 44મો જન્મ દિવસ હતો અને તેમના પ્રિય પતિ શાહરુખે ટ્વિટર પર શુભેચ્છા આપતાં કહ્યું - હૅપ્પી બર્થ ડે ટુ માય વાઇફ ગૌરી. મે યૂ સ્માઇલ ટુડે, એઝ મચ એઝ યૂ હેવ મેડ ધ ફૅમિલી સ્માઇલ. લવ એન્ડ હૅપ્પીનેસ ઑલવેઝ.
દરમિયાન સંજય કપૂર દ્વારા આપવામાં આવેલી ગૌરીની બર્થ ડે પાર્ટીમાં હૃતિક રોશન, સોનાક્ષી સિન્હા, અર્જુન કપૂર, મહીપ કપૂર, ભાવના પાન્ડે, રિહા પિલ્લૈ, શ્વેતા બચ્ચન, ઝોયા અખ્તર, કરિશ્મા કપૂર, ફરાહ ખાન, અમૃતા અરોરા, પરમેશ્વર ગોદરેજ સહિતની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.
ચાલો આપ પણ જુઓ ગૌરી ખાનની બર્થ ડે પાર્ટીની તસવીરો :

Pic 1
શાહરુખ ખાને ગૌરીને જન્મ દિવસની શુભેચ્છા આપતા ટ્વીટ કર્યું - હૅપ્પી બર્થ ડે ટુ માય વાઇફ ગૌરી. મે યૂ સ્માઇલ ટુડે, એઝ મચ એઝ યૂ હેવ મેડ ધ ફૅમિલી સ્માઇલ. લવ એન્ડ હૅપ્પીનેસ ઑલવેઝ...

Pic 2
સંજય કપૂરે આપેલી ગૌરી ખાનની બર્થ ડે પાર્ટીમાં હૃતિક રોશન, ફરાહ ખાન અને ઝોયા અખ્તરે હાજરી આપી હતી.

Pic 3
ઝોયા સાથે પોઝ આપતાં ગૌરી.

Pic 4
ઍ લૅડીઝ નાઇટ. પાર્ટીમાં હાજર બધા મહિલા મહેમાનો સાથે પોઝ આપતાં ગૌરી.

Pic 5
હૃતિક રોશન શાહરુખની ખૂબ જ નજીક ગણાય છે અને અહીં હૃતિક-ગૌરી-શાહરુખ સેલ્ફી લેતા જણાય છે.

Pic 6
સોનાક્ષી સિન્હાએ પણ ગૌરીની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી હતી.

Pic 7
અર્જુન કપૂર પણ આ બર્થ ડે પાર્ટીનો ભાગ બન્યા હતાં અને બને પણ કેમ નહીં? આખરે આ પાર્ટી અર્જુનના કાકા સંજય કપૂરે આપી હતી.

Pic 8
કરિશ્મા કપૂર પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતાં.

Pic 9
વધુ એક ગર્લ્સ સેલ્ફી કે જેમાં ગૌરી ખાન સાથે શ્વેતા બચ્ચન અને રિહા પિલ્લૈ જણાય છે.

Pic 10
આખી પાર્ટી દરમિયાન હૃતિક રોશન પ્રેટિએસ્ટ ફેસ બની રહ્યાં.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
