Video: ડેબ્યુ ફિલ્મથી શાહરુખની દીકરી સુહાનાએ સૌને ચોંકાવ્યા, ટીઝરની થઈ જોરદાર પ્રશંસા

સુહાનાની પહેલી ફિલ્મનુ ટીઝર રિલીઝ થઈ ગયુ છે જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

શાહરુખની દીકરી સુહાના ખાને એક્ટિંગ તરફ પોતાનુ પહેલુ ડગલુ માંડી દીધુ છે. એક તરફ જ્યાં ચર્ચા હતી કે શાહરુખના ખાસ દોસ્ત કરણ જૌહર લૉન્ચ કરશે સુહાનાને. આ દરમિયાન સુહાનાની પહેલી ફિલ્મનુ ટીઝર રિલીઝ થઈ ગયુ છે જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. સુહાનાએ લંડનની કોલેજમાં અભ્યાસ દરમિયાન પોતાના ક્લાસમેટ સાથે મળીને એક શૉર્ટ ફિલ્મ બનાવી છે. સુહાનાની આ ફિલ્મનુ નામ ધ ગ્રે પાર્ટ ઑફ બ્લુ છે. આ ફિલ્મનુ ડાયરેક્શન સુહાનાના જ એક ક્લાસમેટે કર્યુ છે. સુહાનાના દોસ્ત થ્યોડોર જિમીનોએ હવે તેની આ શૉર્ટ ફિલ્મનુ ટીઝર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યુ છે.

ઈન્ટેન્ટ ભાવ ચહેરા પર

ઈન્ટેન્ટ ભાવ ચહેરા પર

આ ટીઝરમાં સુહાના પહેલી વારમાં જ એક્ટર તરીકે પોતાને પ્રભાવિત કરી રહી છે. ટીઝરમાં સુહાના કારમાં બેસીને કોઈની સાથે ટ્રાવેલ કરી રહી છે. ટીઝરમાં કોઈ ડાયલૉગ નથી. પરંતુ સુહાના ક્યારેક હસીને તો ક્યારેક ઈન્ટેન્ટ ભાવ ચહેરા પર આપી રહી છે.

શૉર્ટ ફિલ્મ ધ ગ્રે પાર્ટ ઑફ બ્લુ

શૉર્ટ ફિલ્મ ધ ગ્રે પાર્ટ ઑફ બ્લુ

સુહાનાના ફિલ્મના ટીઝરને શેર કરીને તેની દોસ્તે લખ્યુ છે કે પહેલી વાર હું પોતાની શૉર્ટ ફિલ્મ ધ ગ્રે પાર્ટ ઑફ બ્લુનુ ટીઝર રિલીઝ કરી રહી છુ. ફિલ્મ પૂરી થઈ ચૂકી છે.

રિલીઝ ડેટ નથી આવી સામે

રિલીઝ ડેટ નથી આવી સામે

રિલીઝ ડેટ હજુ સુધી નક્કી થઈ નથી. તમારા સપોર્ટ માટે બધાનો આભાર માનુ છુ. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આ ફિલ્મનુ એક પોસ્ટર પણ રિલીઝ થયુ હતુ કે જે ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ.

આ રહ્યુ તેનુ પોસ્ટર

આ રહ્યુ તેનુ પોસ્ટર

તમને જણાવી દઈએ કે સુહાનાની શૉર્ટ ફિલ્મનુ પોસ્ટર પહેલેથી જ રિલીઝ કરવામાં આવી ચૂક્યુ છે. પોસ્ટરમાં સુહાનાના ફોટા સાથે ટાઈટલ લખ્યુ છે, આ પોસ્ટર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયુ હતુ. ઘણુ પસંદ પણ કરવામાં આવ્યુ.

ફિલ્મોમાં છે રસ

ફિલ્મોમાં છે રસ

ઉલ્લેખનીય છે કે શાહરુખની દીકરી સુહાના આ વર્ષે ગ્રેજ્યુએશન પૂરુ કર્યુ છે. તે પોતાનો આગળનો અભ્યાસ પૂરો કરવા માટે ન્યૂયોર્કમાં રહે છે. તેને ફિલ્મોમાં રસ છે. તે એક્ટ્રેસ બનવા ઈચ્છે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X