શોકગ્રસ્ત શાહરુખે સલમાન સાથે સંઘર્ષ ટાળ્યો
મુંબઈ, 25 ઑક્ટોબર : બૉલીવુડના કિંગ ખાન આજકાલ બહુ જ દુઃખી અને શોકગ્રસ્ત છે. તેથી જ કદાચ તેઓ હાલ કોઈની સાથે સંઘર્ષમાં ઉતરવા નથી માંગતા. ખાસ તો સલમાન ખાન સાથે બિલ્કુલ જ નહિં.

હા જી. અમે વાત કરી રહ્યાં છીએ શાહરુખ ખાન વિશે કે જેઓ હાલ પોતાના જીવનના ખાસ માણસ અને પિતા તુલ્ય દિગ્દર્શક યશ ચોપરાના નિધનના પગલે આઘાતમાં છે.
શાહરુખ આવતા વર્ષે ઈદ ઉપર પોતાની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ રિલીઝ કરવાના હતાં કારણ કે તેમને ખબર પડી હતી કે આવતા વર્ષે ઈદ ઉપર સલમાન ખાન પોતાની ફિલ્મ શેર ખાન રિલીઝ કરવાનાં છે. પરંતુ સલમાન તો સલમાન જ છે. તેમણે પોતાની હોમ પ્રોડક્શનની આ ફિલ્મ શેર ખાન રિલીઝ કરવાનો ઇરાદો અચાનક પડતો મુક્યો અને સાઉથની રીમેક વૃંદાવનમ્ ફિલ્મ હિન્દીમાં રિલીઝ કરવાની જાહેરાત કરી નાંખી.
સલમાનની આ ચાલ સામે કિંગ ખાને સમજણપૂર્વક કામ લીધું અને દલીલમાં પડ્યાં વગર પોતાની ફિલ્મની રિલીઝની ડેટ આગળ વધારી દીધી. કદાચ સમયની પણ આ જ માંગ છે. તેને પગલે શાહરુખે વગર કોઈ સંઘર્ષે ઉતર્યાં પોતાની ફિલ્મની રિલીઝની ડેટ આગળ વધારી દીધી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
