ફરહાનની ડૉન 3માં જોવા મળશે ગુજરાતી શાહરુખ ખાન
મુંબઈ, 8 ઑક્ટોબર : બૉલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન ફરી એક વાર ફરહાન અખ્તરના દિગ્દર્શન હેઠળ કામ કરવા જઈ રહ્યાં છે, તે પણ ડૉન 3માં, પણ આ વખતનો ડૉન નથી એમ કહેવાનો કે તેને 11 દેશોની પોલીસ શોધી રહી છે અને નથી એમ પણ કહેશે કે તેને જંગલી બિલાડીઓ બહુ પસંદ છે.

મળતી માહિતી મુજબ હવે આ ડૉન શક્ય છે કે જીંસ-પેંટ ન પણ પહેરે અને મૉડર્ન ડાન્સ પણ ન કરે. શક્ય છે કે આ વખતે ડૉન ગુજરાતી બોલશે અને કદાચ ગરબા પણ રમે, કારણ કે આ વખતે ફરહાન અખ્તર પડદા ઉપર ગુજરાતી ડૉન રજૂ કરનાર છે કે જેના માટે તેઓ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં લાગેલા છે. તેઓ શાહરુખ ખાનને તૈયાર કરી ચુક્યાં છે અને તે માટે કિંગ ખાન પોતે પણ ઉત્સાહિત છે. કહે છે કે શાહરુખ ખાન આજકાલ ગુજરાતી વેશભૂષા તથા કલ્ચર પર ખાસ ધ્યાન આપી રહ્યાં છે.
નોંધનીય છે કે ફરહાન અખ્તરે શાહરુખ ખાન સાથે ડૉન અને પછી ડૉન 2 બનાવી હતી. બંને ફિલ્મો સરેરાશ રહી હતી. શાહરુખે બંને ફૉર્મેટમાં એક્શન કિંગનો રોલ કર્યો હતે કે જેના વખાણ ભારત કરતા વિદેશોમાં વધુ થયા હતાં. જોઇએ ગુજરાતી અંદાજમાં કિંગ ખાન પડદા ઉપર કેવીક કમાલ કરે છે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
