B'Day Special : વાંચો શાહરુખ-ગૌરીના પ્રેમ પ્રકરણની દાસ્તાન !
મુંબઈ, 2 નવેમ્બર : બૉલીવુડનું સૌથી સ્ટાઇલિશ કપલ કોણ છે? આ કપલે તાજેતરમાં જ પોતાના લગ્નની 22મી વર્ષગાંઠ ઉજવી છે. હા જી, અમે વાત કરીએ છીએ શાહરુખ અને ગૌરી ખાનની કે જેમના લગ્નને 22 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે
શાહરુખ ખાને 25મી ઑક્ટોબર, 1991ના રોજ ગૌરી સાથે લગ્ન કર્યા હતાં અને જનમો-જનમનો સાથ સાથ નિભાવવાનો વાયદો કર્યો હતો. શાહરુખ અને ગૌરીના લગ્ન પોતાની રીતે જ ઘણાં રસપ્રદ છે કારણ કે શાહરુખ રહ્યાં ખાન પરિવારના અને ગૌરી હિન્દૂ-પંજાબી ખાનદાન સાથે સંકલાયેલાં છે. બે ધર્મોના લોકો આજે એક રુહ અને બે જિસ્મ છે. તેમના ઇશ્કે એક સુંદર દુનિયાનું નિર્માણ કર્યું કે જેમાં બે પુષ્પો પાંગર્યાં સુહાના તથા આર્યન અને હવે તેમના આંગણે અબરામ નામનું ત્રીજુ પુષ્પ પણ ખીલી ઉઠ્યું છે. આજે શાહરુખ-ગૌરીની રીયલ લાઇફ સ્ટોરી દુનિયા માટે દૃષ્ટાંત સમાન છે.
આવો આપને તસવીરો વડે સંભળાવીએ શાહરુખ-ગૌરીની રીયલ લવ-સ્ટોરી :

શાહરુખે 18ની વયે કર્યો એકતરફી પ્રેમ
શાહરુખ ખાને 18 વર્ષની વયે ગૌરી સાથે એકતરફી પ્રેમ કર્યો હતો.

ચોરી-ચોરી જોતાં
શાહરુખ ખાને એક વાર એક ટેલીવિઝન ચૅટ શો દરમિયાન જણાવ્યુ હતું કે કૉલેજના દિવસોમાં તેઓ ગૌરીને ચોરી-ચોરી જોતાં હતાં.

ગૌરીને લાગ્યો આંચકો
એક ચૅટ શો દરમિયાન ગૌરીએ જણાવ્યુ હતું કે જ્યારે શાહરુખે તેમને માહિતી આપી કે તેઓ હીરો બનવા મુંબઈ જઈ રહ્યાં છે, તો તેમને આંચકો લાગ્યો હતો. ગૌરીને વિશ્વાસ નહોતો કે કિંગ ખાન સુપર સ્ટાર બની જશે.

કિસ્મત પર ભરોસો નહોતો
ગૌરીએ જણાવ્યું કે તેઓને શાહરુખની યોગ્યતા ઉપર ભરોસો હતો, પરંતુ તેમની કિસ્મત ઉપર ભરોસો નહોતો.

ગૌરીએ ઠુકરાવ્યો પ્રસ્તાવ
ગૌરીને જ્યારે શાહરુખે પ્રપોઝ કર્યું, ત્યારે તેમણે ઇનકાર કર્યો હતો અને જણાવ્યુ હતું કે તેઓ અગાઉથી જ કોઈકને પ્રેમ કરે છે.

ખોટું બોલ્યા ગૌરી
ગૌરીએ જણાવ્યું કે તેમણે પોતાના પ્રેમ વિશે શાહરુખ સાથે ખોટું બોલ્યુ હતું.

ફિલ્મો અંગે અજાણ ગૌરી
ગૌરીને ફિ્લમો અંગે અગાઉથી કોઈ માહિતી નહોતી. તેઓ અજાણ હતાં.

પરિવારનો વિરોધ
ગૌરીના પરિવારજનો પહેલાં શાહરુખ સાથે લગ્નની વિરુદ્ધ હતાં.

શાહરુખના માતાનો સપોર્ટ
શાહરુખ ખાનના માતાએ આ લગ્ન અંગે પુત્ર અને ગૌરીને પુરતો ટેકો આપ્યો.

બહુ કૅરિંગ છે શાહરુખ
ગૌરીની નજરે શાહરુખ ખાન બહુ કૅરિંગ છે.

શૉર્ટ સ્કર્ટ નહોતાં પહેરવાં દેતાં
ગૌરી જણાવે છે કે શાહરુખ ખાન તેમને કૉલેજના દિવસો દરમિયાન શૉર્ટ સ્કર્ટ નહોતાં પહેરવાં દેતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
