શાહરુખ-ગૌરી : તસવીરોમાં જુઓ લગ્નજીવનના 21 વર્ષ
મુંબઈ, 25 ઑક્ટોબર : આજે શાહરુખ અને ગૌરી ખાનના લગ્નને 21 વર્ષ પૂર્ણ થઈ ગયાં. આજના દિવસે જ શાહરુખ ખાને ગૌરી સાથે લગ્ન કર્યા હતાં અને જનમો-જનમનો સાથ સાથ નિભાવવાનો વાયદો કર્યો હતો. શાહરુખ અને ગૌરીના લગ્ન પોતાની રીતે જ ઘણાં રસપ્રદ છે કારણ કે શાહરુખ રહ્યાં ખાન પરિવારના અને ગૌરી હિન્દૂ-પંજાબી ખાનદાન સાથે સંકલાયેલાં છે. બે ધર્મોના લોકો આજે એક રુહ અને બે જિસ્મ છે. તેમના ઇશ્કે એક સુંદર દુનિયાનું નિર્માણ કર્યું કે જેમાં બે પુષ્પો પાંગર્યાં. આજે શાહરુખ-ગૌરીની રીયલ લાઇફ સ્ટોરી દુનિયા માટે દૃષ્ટાંત સમાન છે.
આવો આપને તસવીરો વડે સંભળાવીએ શાહરુખ-ગૌરીની રીયલ લવ-સ્ટોરી :

શાહરુખે 18ની વયે કર્યો એકતરફી પ્રેમ
શાહરુખ ખાને 18 વર્ષની વયે ગૌરી સાથે એકતરફી પ્રેમ કર્યો હતો.

ચોરી-ચોરી જોતાં
શાહરુખ ખાને એક વાર એક ટેલીવિઝન ચૅટ શો દરમિયાન જણાવ્યુ હતું કે કૉલેજના દિવસોમાં તેઓ ગૌરીને ચોરી-ચોરી જોતાં હતાં.

ગૌરીને લાગ્યો આંચકો
એક ચૅટ શો દરમિયાન ગૌરીએ જણાવ્યુ હતું કે જ્યારે શાહરુખે તેમને માહિતી આપી કે તેઓ હીરો બનવા મુંબઈ જઈ રહ્યાં છે, તો તેમને આંચકો લાગ્યો હતો. ગૌરીને વિશ્વાસ નહોતો કે કિંગ ખાન સુપર સ્ટાર બની જશે.

કિસ્મત પર ભરોસો નહોતો
ગૌરીએ જણાવ્યું કે તેઓને શાહરુખની યોગ્યતા ઉપર ભરોસો હતો, પરંતુ તેમની કિસ્મત ઉપર ભરોસો નહોતો.

ગૌરીએ ઠુકરાવ્યો પ્રસ્તાવ
ગૌરીને જ્યારે શાહરુખે પ્રપોઝ કર્યું, ત્યારે તેમણે ઇનકાર કર્યો હતો અને જણાવ્યુ હતું કે તેઓ અગાઉથી જ કોઈકને પ્રેમ કરે છે.

ખોટું બોલ્યા ગૌરી
ગૌરીએ જણાવ્યું કે તેમણે પોતાના પ્રેમ વિશે શાહરુખ સાથે ખોટું બોલ્યુ હતું.

ફિલ્મો અંગે અજાણ ગૌરી
ગૌરીને ફિલ્મો અંગે અગાઉથી કોઈ માહિતી નહોતી. તેઓ અજાણ હતાં.

શૉર્ટ સ્કર્ટ નહોતાં પહેરવાં દેતાં
ગૌરી જણાવે છે કે શાહરુખ ખાન તેમને કૉલેજના દિવસો દરમિયાન શૉર્ટ સ્કર્ટ નહોતાં પહેરવાં દેતાં.

પરિવારનો વિરોધ
ગૌરીના પરિવારજનો પહેલાં શાહરુખ સાથે લગ્નની વિરુદ્ધ હતાં.

શાહરુખના માતાનો સપોર્ટ
શાહરુખ ખાનના માતાએ આ લગ્ન અંગે પુત્ર અને ગૌરીને પુરતો ટેકો આપ્યો.

બહુ કૅરિંગ છે શાહરુખ
ગૌરીની નજરે શાહરુખ ખાન બહુ કૅરિંગ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
