Pics : શાહરુખને ફેસ ઑફ રોમાંટિક સૉંગ્સ મિરચી મ્યુઝિક ઍવૉર્ડ, આશિકી 2નો જલવો!
મુંબઈ, 28 ફેબ્રુઆરી : મુંબઈ એટલે માયાનગરી અને તેની બીજી ઓળખાણ છે સિનેમા નગરી. મુંબઈમાં બૉલીવુડ છે અને જ્યાં બૉલીવુડ હોય, ત્યાં દર રોજ પાર્ટીઓ અને ઇવેંટો યોજાતા જ રહે છે. વર્ષ ખતમ થતાં જ આ નગરીમાં ઠેર-ઠેર ઍવૉર્ડ્સ ફંક્શનનો રાફળો ફાટી નિકળે છે.
તાજેતરમાં જ ઝી સિને ઍવૉર્ડ્સ, ફિલ્મફૅર ઍવૉર્ડ્સ, સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન્સ યોજાયા હતાં અને તે જ કડીમાં ગઈકાલે મિરચી મ્યુઝિક ઍવૉર્ડ્સ સમારંભ યોજાયું કે જેમાં બૉલીવુડ કિંગ શાહરુખ ખાન અને અભિનેતા-ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તરને મિરચી મ્યુઝિક ઍવૉર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યાં. આ સમારંભમાં ફરી એક વાર આશિકી 2 ફિલ્મ છવાઈ ગઈ કે જેને વિવિધ શ્રેણીઓમાં ઘણા બધા ઍવૉર્ડ્સ મળ્યાં.
રેડિયો મિરચી દ્વારા યોજાયેલ સમારંભમાં શાહરુખ ખાનને રિલાયંસ ડિજિટલ પ્રેઝેંટ્સ મિરચી ફેસ ઑફ રોમાંટિક સૉંગ્સ ઍવૉર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યાં. શાહરુખને આ ઍવૉર્ડ તુઝે દેખા તો યે જાના સનમ... (દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે), હમકો હમ હી સે ચુરા લો... (મોહબ્બતેં) અને અરે રે અરે યે ક્યા હુઆ... (દિલ તો પાગલ હૈ) જેવા રોમાંટિક ગીતોમાં પોતાના ફાળા બદલ આપવામાં આવ્યો.
ફરહાન અખ્તર આ કાર્યક્રમમાં હાજર નહોતા રહી શક્યાં. ફરહાનને રૉયલ સ્ટૅગ મેક ઇટ લાર્જ ઍવૉર્ડ વડે સન્માનવામાં આવ્યાં. સંગીતની કૅટેગરીઓમાં મોટાભાગના ઍવૉર્ડ્સ આશિકી 2 ફિલ્મે જીત્યાં. ફિલ્મને વર્ષના સર્વશ્રેષ્ઠ ગીત (ક્યોંકિ તુમ હી હો...), સર્વશ્રેષ્ઠ ફિલ્મ આલબમ અને રૉયલ સ્ટૅગ લિશનર્સ ચૉઇસ આલબમ ઑફ ધ ઈયર સહિત સાત પુરસ્કારો મળ્યાં.
ચાલો જોઇએ મિરચી મ્યુઝિક ઍવૉર્ડ્સ ફંક્શનની તસવીરો અને સાથે જાણીએ વિજેતાઓ :

ફેસ ઑફ રોમાંટિક મ્યુઝિક
શાહરુખ ખાન

સૉંગ ઑફ ધ ઈયર
તુમ હી હો... (આશિકી 2)

લાઇફટાઇમ ઍચીવમેંટ
આણંદજી

બેસ્ટ રાગ-બેઝ્ડ સૉંગ
એક ઘડી... રેખા ભારદ્વાજ (ડી ડે)

બેસ્ટ સૉંગ રિપ્રેઝેંટિંગ સૂફી ટ્રેડિશન
મેરા યાર... (ભાગ મિલ્ખા ભાગ)

રૉયલ સ્ટૅગ મેક ઇટ લાર્જ ઍવૉર્ડ
ફરહાન અખ્તર

બેસ્ટ આલબમ ઑફ ધ ગોલ્ડન એરા
અનારકલી

લિરિક્સિસ્ટ ઑફ ધ ઈયર
પ્રસૂન જોશી (હવન કરેંગે... ભાગ મિલ્ખા ભાગ)

મ્યુઝિક કમ્પોઝર ઑફ ધ ઈયર
મિથૂન (આશિકી 2)

અપકમિંગ મ્યુઝિક કમ્પોઝર ઑફ ધ ઈયર
અંકિત તિવારી (સુન રહા હૈ... આશિકી 2)

અપકમિંગ લિરિક્સિસ્ટ ઑફ ધ ઈયર
સિદ્ધાર્થ તથા ગરિમા (લાલ ઇશ્ક... રામલીલા)

અપકમિંગ ફીમેલ વૉકલિસ્ટ
ભૂમિ ત્રિવેદી (રામ ચાહે... રામલીલા)

અપકમિંગ મેલ વૉકલિસ્ટ
અંકિત તિવારી (આશિકી 2)

આલબમ ઑફ ધ ઈયર
આશિકી 2

ફીમેલ વૉકલિસ્ટ ઑફ ધ ઈયર
ચિન્મયી શ્રીપ્રદા (તિતલી... ચેન્નઈ એક્સપ્રેસ)

મેલ વૉકલિસ્ટ ઑફ ધ ઈયર
અરિજીત સિંહ (તુમ હી હો... આશિકી 2)

જ્યુરી'સ સ્પેશલ સૅલ્યુટ
વનરાજ ભાટિયા

અનુષ્કા માનચંદાની
અનુષ્કા માનચંદાની

આયેશા ખન્ના
આયેશા ખન્ના

ભૈરવી ગોસ્વામી
ભૈરવી ગોસ્વામી

દિવ્યા ખોસલા
દિવ્યા ખોસલા

માધુરી-અનુભવ
મનીષ પૉલ સાથે દલીલ કરતાં માધુરી દીક્ષિત અને અનુભવ સિન્હા.

માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત

માધુરી-ઇલિયાના
માધુરી દીક્ષિત અને ઇલિયાના ડીક્રૂઝ.

મૈં તેરા હીરોની ટીમ
મૈં તેરા હીરોની ટીમ નરગિસ ફખરી, વરુણ ધવન અને ઇલિયાના ડીક્રૂઝ.

પલ્લવી શારદા
પલ્લવી શારદા

રેસુલ પૂટુક્કી
રેસુલ પૂટુક્કી

શંકર-સિદ્ધાર્થ-સંગીતા
પુત્ર સિદ્ધાર્થ તથા પુત્રવધુ સંગીતા સાથે શંકર મહાદેવન.

શ્વેતા પંડિત
શ્વેતા પંડિત

સોફી ચૌધરી
સોફી ચૌધરી

સ્વરા ભાસ્કર
સ્વરા ભાસ્કર

તનીષા મુખર્જી
તનીષા મુખર્જી

અંજના સુખાણી
અંજના સુખાણી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
