સૈફ-કરીનાના લગ્ન પર શાહિદ-અમૃતા ચૂપ

આજે સૈફની ધડકન બની ગયેલી કરીનાનું દિલ એકસમયે શાહિદ કપૂર માટે ધડકતું હતું. વાત 2004 ની છે કે પોતનાથી પાંચ વર્ષ મોટી કરીના કપૂરના પ્રેમમાં શાહીદ કપૂર ફસાયેલા હતા. તો બીજી તરફ કરીના કપૂર પણ જીવ આપવા માટે તૈયાર હતી. દરેકને આશા હતી કે આ સંબંધ એક દિવસ જરૂર લગ્ન સુધી પહોંચશે પરંતુ આવું થયું નહી અને વર્ષ 2007 સુધી માસૂમ પ્રેમે દમ તોડી દિધો અને શાહીદ-કરીનાની લાઇફમાંથી આઉટ થઇ ગયો અને સૈફ ઇન થઇ ગયો.
તો બીજી તરફ સૈફ મિયાંની જીંદગીમાં 13 વર્ષ રાજ કરનારી અને તેના બે બાળકોની માતા અમૃતા સિંહ પણ આજે સૈફ માટે ભૂતકાળ બની ગઇ છે. તે પણ આજે પોતાના પતિના લગ્ન પર મૌન ધારણ કરી લીધું છે. સૈફના લગ્નમાં તેના બે બાળકો આવશે પણ અમૃતા સિંહ આવશે કે નહી તે અંગે કોઇને ખબર નથી.
શાહિદ અને અમૃતા સિંહે ક્યારેય પણ મીડિયાને જણાવ્યું નથી કે બંને પોતાના પ્રેમથી કેમ છૂટ્યા પડ્યા પણ ફિલ્મી પંડિતોનું કહેવું છે કે બંને લગ્નને લઇને ખુશ નથી ત્યારે તો ચૂપ છે તેમની ચૂપ્પી કંઇક કહી રહી છે. તેઓ કેમેરાથી દૂર ભાગી રહ્યાં છે ફક્ત એટલા માટે કે તેમનો ગમ છલકાઇ ના જાય અને લોકો સચ્ચાઇની જાણ ન થઇ જાય જે વર્ષોથી દિલમાં દફન છે. ઉલ્લેખનીય છે કે કરીના-સૈફ આવતીકાલે કોર્ટ મેરેજ કરશે. અને 18 ઑક્ટોબરે બંનેના લગ્નની પાર્ટી પટોડી પેલેસમાં આપશે જેમાં કેટલીક નામચીન હસ્તીઓ હાજરી આપે તેવી આશા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
