Pics : વિદ્યા કહે ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ સૌના માટે!!
મુંબઈ, 21 ફેબ્રુઆરી : બૉલીવુડના ચોથા ખાન વિદ્યા બાલન કહે છે કે તેમની આગામી ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ સૌના માટે છે. વિદ્યાના કહેવાનો અર્થ એમ લાગે છે કે લગ્નના સાઇડ ઇફેક્ટ્સ સૌને થાય છે. આમ કહી વિદ્યા ક્યાંક એ તો નથી કહેવા માંગતા કે સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કરી તેઓ પણ સાઇડ ઇફેક્ટ્સ અનુભવે છે?
જો જો રખે ચૂકતાં... વિદ્યાએ આવુ કંઇ જ નથી કહ્યું. તેમના કહેવાનો મતલબ તો એ હતો કે તેમની ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ માત્ર પરિણીતો માટે જ નથી. તેઓ માને છે કે દરેક વય વર્ગનાદર્શકો તેનો આણંદ માણશે.
શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મમાં વિદ્યા બાલન સાથે અભિનેતા ફરહાન અખ્તર છે. વિદ્યાને વિશ્વાસ છે કે દરેકને આ ફિલ્મ ગમશે. પછી તે કિશોર હોય, વિવાહિત હોય, વિવાહેચ્છુક હોય કે પછી વૃદ્ધ દમ્પતિ. 33 વર્ષીય અભિનેત્રી તાજેતરમાં જ ટેલીવિઝન સીરિયલ બડે અચ્છે લગતે હૈંના સેટ પર પોતાની ફિલ્મના પ્રચારાર્થે એક ખાસ એપિસોડનું શૂટિંગ કરવા આવ્યા હતાં.
વિદ્યાએ જણાવ્યું - શાદી કે સાઇડ ઇફેક્ટ્સ એક સંબંધ પર આધારિત વાર્તા છે. તેથી સૌને ગમશે. તે આપને હસાવશે અને આપ તેનાથી જોડાશો. વિદ્યાએ કહ્યું - અમે પરિવાર અને નજીકના મિત્રો માટે ફિલ્મનું સ્ક્રીનિંગ યોજ્યુ હતું. સૌને ફિલ્મ જોયા બાદ એવુ લાગ્યું કે જાણે પડદા ઉપર તેઓ પોતાની જ જિંદગી જોતા હોય. વિદ્યાએ જણાવ્યું - મારા વિચાર મુજબ ફિલ્મના દિગ્દર્શક સાકેત ચૌધરી એવુ જ ઇચ્છતા હતાં.
ચાલો બતાવીએ પ્રમોશન ઇવેંટ અને ફિલ્મની તસવીરી ઝલક :

પ્રમોશનમાં વ્યસ્ત વિદ્યા
વિદ્યા બાલન આજકાલ પોતાની આગામી ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સના પ્રમોશનમાં વ્યસ્ત છે.

બડે અચ્છે લગતે હૈના સેટ પર
શાદી કે સાઇડ ઇફેક્ટ્સના પ્રમોશન માટે વિદ્યા બાલન તાજેતરમાં જ બડે અચ્છે લગતે હૈં શોના સેટ પર પહોંચ્યા.

સાક્ષી સાથે શૂટિંગ
વિદ્યા બાલને બડે અચ્છે લગતે હૈંમાં લીડ રોલ કરતાં સાક્ષી તંવર સાથે શૂટિંગ કર્યુ હતું.

વિચિત્ર લુકમાં વિદ્યા
વિદ્યા બાલન એમ પણ પોતાના પહેરવેશ અંગે વધુ જાગૃત નથી. એટલે જ તેઓ બડે અચ્છે લગતે હૈંના સેટ ઉપર કંઇક વિચિત્ર ડ્રેસ સાથે પહોંચ્યા હતાં. (ચાલો હવે જોઇએ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મની તસવીરી ઝલક)

પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સની સિક્વલ
વિદ્યા-ફરહાનની ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સની સિક્વલ છે.

ફરહાન સાથે પહેલી ફિલ્મ
સાકેત ચૌધરી દિગ્દર્શિત શાદી કે સાઇડ ઇફેક્ટ્સ 2006માં આવેલી ફિલ્મ પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સની સિક્વલ છે. લીડ રોલમાં વિદ્યા અને ફરહાન છે. ઉપરાંત વીર દાસ, રામ કપૂર તથા ગૌમતી કપૂર પણ નજરે પડશે. ફિલ્મ 14મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

વિદ્યાના વખાણ
ફિલ્મના હીરો ફરહાન અખ્તર વિદ્યાના ભારોભાર વખાણ કરતા કહે છે કે વિદ્યા બાલન એક મહેનતુ અને કાબેલ અભિનેત્રી છે. તેમની સાથે કામ કરતાં તેમને મજા પડી.

સાઇડ ઇફેક્ટ્સ ગંભીર મુદ્દો નથી
ફરહાન અખ્તરે જણાવ્યું - પ્રામાણિકતાપૂર્વક કહું, તો લગ્નના સાઇડ ઇફેક્ટ્સનો મુદ્દો કોઈ બહુ ગંભીર નથી. આ બાબત દરેક વ્યક્તિ તથા સંબંધ આગળ લઈ જવા માટેની તેની રીત ઉપર અવલમ્બે છે.

28મીએ રિલીઝ
શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મ આગામી 28મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી ઝલક
શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી ઝલક

શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી ઝલક
શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી ઝલક

શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી ઝલક
શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી ઝલક

શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી ઝલક
શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી ઝલક

શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી ઝલક
શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી ઝલક

શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી ઝલક
શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી ઝલક

શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી ઝલક
શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી ઝલક
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
