બોલીવુડ સ્ટાર્સની આ તસવીરો જોઇને આપ બોલી ઊઠશો OMG!
[ફોટોશોપ્ડ] ફોટોશોપ એક એવું સોપ્ટવેર છે જે આપને કરીના કપૂરથી કેટરીના કૈફ બનાવી શકે છે, શાહરૂખ ખાનથી લઇને સલમાન ખાન પણ બનાવી શકે છે. આ સોફ્ટવેરના પ્રયોગથી આપ કોઇપણની ટોપી કોઇના પણ માથે બેસાડી શકો છો.
છેલ્લા કેટલાય વર્ષોમાં આ સોફ્ટવેરના પ્રયોગથી આપણા ફિલ્મ અભિનેતા ખૂબ જ પરેશાન રહ્યા છે. ઘણા લોકોએ તેમના ચહેરાને કાપકૂપ કરીને એક એવી સિમ્પલ તસવીર બનાવી દીધી કે તે વિવાદિત તસવીરોમાં ફેરવાઇ ગઇ.
આ પ્રકારની ફેક તસવીરોના શિકાર આપણા બોલિવુડના દિગ્ગજ જેવા કે શાહરૂખ ખાન, સલમાન ખાન, કરીના કપૂર ખાન, પરિણિતી ચોપડા વગેરે થઇ ચૂક્યા છે. જોકે કેટરીના કૈફ, રણવીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન વગેરે પણ આ પ્રકારની તસવીરના શિકાર થઇ ચૂક્યા છે. પરંતુ વિવાદિત તસવીરોની વાત કરીએ તો આ કેટલીક તસવીરો છે જે ખરેખર આપને હેરાન કરી દેશે.
તો આવો એક નજર કરીએ આ વિવાદિત ફોટોશોપ તસવીરો પર...

શાહરૂખે કરી સલમાનને કિસ
આ તસવીર છે સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ફંક્શનની. શાહરૂખ ખાન અર્પિતાની સંગીત સેરેમનીમાં હાજર રહેલા અને તે દરમિયાન આ તસવીર ક્લિક કરવામાં આવી, જેમાં વચ્ચે અર્પિતા ખાન હતી. પરંતુ અર્પિતાને ફોટોશોપમાંથી વચ્ચેથી હટાવી દેવામાં આવી.

હોલીવુડ-બોલીવુડ
આ તસવીરમાં એવું બતાવવાની કોશીશ કરવામાં આવી છે કે હોલીવુડના સ્ટાર્સ અને બોલીવુડના કેટલાંક સ્ટાર્સ સાથે જ સેલ્ફી લઇ રહ્યા છે. જ્યારે આ તસવીર ફોટોશોપમાં બનાવવામાં આવી છે.

કરીના કપૂરની સેક્સી બોડી
આ તસવીર જોવામાં આપને એકદમ રિયલ લાગશે. આ જ ખાસિયત છે ફોટોશોપની. કરીના કપૂરના આ કર્વ્સ જોઇને આપ હૈરાન રહી જશો, પરંતુ કરીનાએ આ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યું જ નથી.

પરિણિતી ચોપડાની શોકિંગ તસવીર
પરિણિતી ચોપડા બોલીવુડની એક એવી અભિનેત્રી છે જેણે ઇંડસ્ટ્રીમાં આવ્યા પહેલા ખુદને એ વચન આપ્યું હતું કે તે અંગ પ્રદર્શન નહીં કરે, પોતાના અભિનયથી જ ઊંચાઇ સુધી જશે. પરંતુઆ ફોટોશોપ્ડ તસવીરે તેમના વચનની એસી કી તેસી કરી નાખી.

ટાઇગર શ્રોફને બનાવી દીધો કરીના કપૂર
ટાઇગર શ્રોફની તસવીર લોકોને કરીના સાથે મળતી લાગી એટલે તેમણે ઇંટરનેટ પર આ તસવીર પોસ્ટ કરી દીધી. ત્રણ સ્ટેપમાં કેવી રીતે ટાઇગર શ્રોફને બનાવી દેવાય છે કરીના કપૂર જુઓ તસવીરમાં.

બોલીવુડના ચાઇલ્ડહૂડ સ્ટાર
આ તસવીરને જોઇને આપને ચોક્કસ હસી આવી જશે, અને આપ આપનું હાસ્ય રોકી શકશો નહીં. જેણે પણ આ કરામત કરી હશે તેણે ખૂબ જ ચીવટતાથી કરી છે. આ સ્ટાર્સ જો ખુદની આ તસવીર જોઇ લેશે તો તેઓ પણ હસવાનું ચૂકશે નહીં.

કાજલ અગ્રવાલ
આ છે કાજલ અગ્રવાલ, તેના ફેન્સે તેને એફએચએમના કવર પેજ પર ટોપલેસ મૂકી દીધી હતી.

કેટરીના કૈફ
આ છે કેટરીના કૈફ આ તસવીરમાં તેને કંઢગી હાલમાં દર્શાવવામાં આવી છે.

સોનાક્ષી સિન્હાને પણ નથી રાખી બાકાત
બોલીવુડ ફેન્સે બોલીવુડની નામચીન હસ્તીઓમાની એક સોનાક્ષી સિન્હા પર લાંછન લાગાવવાનું ચૂક્યા નહીં.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાયને પણ લગ્ન પહેલા આ રીતે બિકિનીમાં દર્શાવવામાં આવી હતી, જેને એક વિવાદ પણ સર્જાયો હતો.

કાજોલ
આ છે કાજોલ બોલીવુડની કામણકારી અભનેત્રી. જેના સ્તન સાથે છેડછાડ કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
