સેક્સ સ્કેન્ડલ : અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદને હૈદરાબાદ કોર્ટમાંથી રાહત મળી
સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલી ટેલેન્ટેડ અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદ માટે આવનારું નવું વર્ષ કદાચ આશા અને ઉમ્મીદની નવી કિરણ લઇને આવશે, આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે શ્વેતા માટે કેટલીક સારી બાબતો બનવાનું શરૂ થયું છે.
પહેલા તો જેલમાંથી નિકળ્યા બાદ તેમણે બહુ હિમ્મત સાથે સૌનો સામનો કર્યો. ત્યાર બાદ બોલીવુડે તેમને હાથ ફેલાવીને આવકાર્યા છે. હવે આશા છે કે આવનારા વર્ષમાં તેમના જીવન માટે નવા દરવાજા ખુલશે.
બીજી સારી બાબત એ છે કે શ્વેતાને હૈદરાબાદની કોર્ટમાંથી તેમના કથિત સેક્સ સ્કેન્ડલ મામલામાં ક્લીન ચિટ મળી ગઇ છે. આ સમાચારથી શ્વેતાને ઘણી રાહત મળી છે. તેમણે રાહતનો શ્વાસ લેતા જણાવ્યું કે આ મારા અને મારા પરિવાર માટે બહુ મોટી ખબર છે. મેં ઘણા દિવસ બાદ મારા માતા - પિતાના ચહેરા પર મુસ્કાન જોઇ છે.
શ્વેતાએ જણાવ્યું કે મને આ અંગે પૂરો વિશ્વાસ હતો. મને આ સમાચારની જ રાહ હતી. મારા પર ઘણા લોકોએ શક કર્યો છે. હવે મને આશા છે તે તેમની તમામ શંકાઓ અને ફરિયાદો દૂર થઇ જશે. શ્વેતાએ જણાવ્યું કે આ એક ઘટનાએ તેમને તોડવાની ઘણી કોશિશ કરી હતી. પરંતુ તેઓ પૂરા જોશ અને હોશ સાથે પોતાની જીંદગીને નવી દિશા આપવા માટે તૈયાર છે. તેમને માત્ર એક જ દુખ છે કે મીડિયાએ તેમની સાથે જેવો વર્તાવ કર્યો તેવો કરવા જેવો ન હતો. જો કે તેમના મનમાં કોઇના વિશે કોઇ દુખ નથી. તેમણે પોતાના નામની કિંમત ચૂકવવી પડી છે, તેવું તેમનું માનવું છે.

શ્વેતા બસુ પ્રસાદને હૈદરાબાદ કોર્ટમાંથી રાહત મળી
સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલી ટેલેન્ટેડ અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદ માટે આવનારું નવું વર્ષ કદાચ આશા અને ઉમ્મીદની નવી કિરણ લઇને આવશે

શ્વેતા બસુ પ્રસાદને હૈદરાબાદ કોર્ટમાંથી રાહત મળી
શ્વેતા માટે કેટલીક સારી બાબતો બનવાનું શરૂ થયું છે.

શ્વેતા બસુ પ્રસાદને હૈદરાબાદ કોર્ટમાંથી રાહત મળી
પહેલા તો જેલમાંથી નિકળ્યા બાદ તેમણે બહુ હિમ્મત સાથે સૌનો સામનો કર્યો.

શ્વેતા બસુ પ્રસાદને હૈદરાબાદ કોર્ટમાંથી રાહત મળી
બોલીવુડે તેમને હાથ ફેલાવીને આવકાર્યા છે. હવે આશા છે કે આવનારા વર્ષમાં તેમના જીવન માટે નવા દરવાજા ખુલશે.

શ્વેતા બસુ પ્રસાદને હૈદરાબાદ કોર્ટમાંથી રાહત મળી
બીજી સારી બાબત એ છે કે શ્વેતાને હૈદરાબાદની કોર્ટમાંથી તેમના કથિત સેક્સ સ્કેન્ડલ મામલામાં ક્લીન ચિટ મળી ગઇ છે.

શ્વેતા બસુ પ્રસાદને હૈદરાબાદ કોર્ટમાંથી રાહત મળી
આ સમાચારથી શ્વેતાને ઘણી રાહત મળી છે. તેમણે રાહતનો શ્વાસ લેતા જણાવ્યું કે આ મારા અને મારા પરિવાર માટે બહુ મોટી ખબર છે. મેં ઘણા દિવસ બાદ મારા માતા - પિતાના ચહેરા પર મુસ્કાન જોઇ છે.

શ્વેતા બસુ પ્રસાદને હૈદરાબાદ કોર્ટમાંથી રાહત મળી
શ્વેતાએ જણાવ્યું કે મને આ અંગે પૂરો વિશ્વાસ હતો. મને આ સમાચારની જ રાહ હતી. મારા પર ઘણા લોકોએ શક કર્યો છે. હવે મને આશા છે તે તેમની તમામ શંકાઓ અને ફરિયાદો દૂર થઇ જશે.

શ્વેતા બસુ પ્રસાદને હૈદરાબાદ કોર્ટમાંથી રાહત મળી
શ્વેતાએ જણાવ્યું કે આ એક ઘટનાએ તેમને તોડવાની ઘણી કોશિશ કરી હતી. પરંતુ તેઓ પૂરા જોશ અને હોશ સાથે પોતાની જીંદગીને નવી દિશા આપવા માટે તૈયાર છે.

શ્વેતા બસુ પ્રસાદને હૈદરાબાદ કોર્ટમાંથી રાહત મળી
જીંદગીને નવી દિશા આપવા માટે તૈયાર છે. તેમને માત્ર એક જ દુખ છે કે મીડિયાએ તેમની સાથે જેવો વર્તાવ કર્યો તેવો કરવા જેવો ન હતો. જો કે તેમના મનમાં કોઇના વિશે કોઇ દુખ નથી. તેમણે પોતાના નામની કિંમત ચૂકવવી પડી છે, તેવું તેમનું માનવું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
