Life Ok Screen Awards : હૈદર-મૅરી કૉમ છવાઈ, જુઓ Complete List
મુંબઈ, 15 જાન્યુઆરી : 21મો લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સ ગઈકાલે રાત્રે યોજાઈ ગયો કે જેમાં બૉલીવુડ ક્ષેત્રના પુરસ્કારો અને વિજેતાઓની જાહેરાત કરવામાં આવી. આ ઇવેંટમાં અનેક સેલિબ્રિટીઓએ ભાગ લીધો.
આ વખતે અત્યાર સુધીના ઍવૉર્ડ્સ સમારંભોમાં હૈદર, મૅરી કોમ, ક્વીન ફિલ્મો અને તેમની ટીમો જ છવાયેલા રહ્યા છે. સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સની જેમ લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સમાં પણ મૅરી કોમ અને હૈદર તથા ક્વીન જેવી ફિલ્મો છવાયેલી રહી અને તેમની ટીમને મોટાભાગની કૅટેગરીઓમાં ઍવૉર્ડ્સ મળ્યાં.
મોસ્ટ પ્રોમિસિંગ ડેબ્યુટ ડાયરેક્ટર
નિતિન કક્કડ-ફિલ્મીસ્તાન
બેસ્ટ એંસેબલ કાસ્ટ
આંખોં દેખી
બેસ્ટ સ્ટોરી
રજત કપૂર-આંખોં દેખી
બેસ્ટ સ્ક્રીનપ્લે
સંદીપ એ વર્મા-મંજૂનાથ
બેસ્ટ પ્લેબૅક સિંગર (ફીમેલ)
જ્યોતિ તથા સુલ્તાના નૂરાન-પટાખા ગુડ્ડી... - હાઈવે
બેસ્ટ પ્લેબૅક સિંગર (મેલ)
અરિજીત સિંહ-મુસ્કુરાને કી વજહ...-સિટીલાઇટ્સ
બેસ્ટ મ્યુઝિક
મિથૂન અને અંકિત તિવારી-એક વિલન
બેસ્ટ લિરિક્સ
કૌસર મુનીર-સુનો ના સંગમરમર-યંગિસ્તાન
બેસ્ટ કોરિયોગ્રાફી
અહેમદ ખાન-જુમ્મે કી રાત...-કિક
બેસ્ટ બૅકગ્રાઉંડ સ્કોર
જ્યુલિયસ પૅકિયમ-મર્દાની
બેસ્ટ ફિલ્મ માર્કેટિંગ
2 સ્ટેટ્સ (ધર્મા પ્રોડક્શન્સ)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન
સુબ્રત ચક્રવર્તી અને અમિત રાય-હૈદર
બેસ્ટ સિનેમૅટૉગ્રાફી
બૉબી સિંહ-ક્વીન
બેસ્ટ સાઉંડ ડિઝાઇન
અનિલ ખોબ્રાગડે, પ્રબલ પ્રધાન-મર્દાની
બેસ્ટ એડિટિંગ
સંજલિબ દત્તા-મર્દાની
ચાલો આપને તસવીરો સાથે બતાવીએ લાઇફ ઓકે સ્ક્રીન ઍવૉર્ડ્સના વિજેતાઓનું કમ્પ્લીટ લિસ્ટ :

બેસ્ટ એક્ટર (મેલ)
શાહિદ કપૂર-હૈદર

બેસ્ટ એક્ટર (ફીમેલ)
પ્રિયંકા ચોપરા-મૅરી કોમ

બેસ્ટ એક્ટર (મેલ)-પૉપ્યુલર ચૉઇસ
શાહરુખ ખાન-હૅપ્પી ન્યુ ઈયર

બેસ્ટ એક્ટર (ફીમેલ)-પૉપ્યુલર ચૉઇસ
દીપિકા પાદુકોણે-હૅપ્પી ન્યુ ઈયર

બેસ્ટ ડાયરેક્ટર
વિકાસ બહલ-ક્વીન

બેસ્ટ ફિલ્મ
ક્વીન

બેસ્ટ જોડી ઑફ ધ ઈયર
શાહિદ કપૂર અને તબ્બુ-હૈદર

લાઇફ ઓકે હીરો ઍવૉર્ડ (મેલ)
શાહિદ કપૂર-હૈદર

લાઇફ ઓકે હીરો ઍવૉર્ડ (ફીમેલ)
આલિયા ભટ્ટ-2 સ્ટેટ્સ, હાઈવે, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

એંટરટેનર ઑફ ધ ઈયર
સાજિદ નડિયાદવાલા-કિક

લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડ
હેમા માલિની

બેસ્ટ એક્ટર (મેલ/ફીમેલ) ઇન ઍ કૉમિક રોલ
શારિબ હાસમી-ફિલ્મીસ્તાન

બેસ્ટ એક્ટર (મેલ) ઇન ઍ નેગેટિવ રોલ
તાહિર રાજ ભસીન-મર્દાની

બેસ્ટ એક્ટર (ફીમેલ) ઇન ઍ નેગેટિવ રોલ
હુમા કુરૈશી-ડેઢ ઇશ્કિયા

બેસ્ટ એક્ટ્રેસ ઇન સપોર્ટિંગ રોલ
તબ્બુ (હૈદર) અને સીમા પાહવા (આંખોં દેખી)

બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ
ઇનામ અલ હક (ફિલ્મીસ્તાન)

બેસ્ટ પ્રોમિસિંગ ન્યુકમર (મેલ)
ટાઇગર શ્રૉફ-હીરોપંતી

બેસ્ટ પ્રોમિસિંગ ન્યુકમર (ફીમેલ)
પત્રલેખા-સિટીલાઇટ્સ

બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ
પાર્થ ભાલેરાવ-ભૂતનાથ રિટર્ન્સ

બેસ્ટ એક્શન
હીરોપંતી

બેસ્ટ ડાયલૉગ
રાજકુમાર હીરાણી, અભિજાત જોશી-પીકે

બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇન
આમિર ખાન-પીકે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
