Video: કારમાંથી નીકળતી વખતે ઉતરી ગયુ સારા અલી ખાનનુ શૉર્ટસ, ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા બચી

સારાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા બચી છે.

મુંબઈઃ બૉલિવુડની ચુલબુલી અભિનેત્રી સારા અલી ખાને કેદારનાથ ફિલ્મથી પોતાના ફિલ્મી કરિયરની શરુઆત કરી. પહેલી ફિલ્મ સાથે જ સારા અલી ખાને બધાના પર પોતાની છાપ છોડી દીધી. ત્યારબાદથી તે સતત કોઈને કોઈ કારણે છવાયેલી રહે છે. સારા ફિલ્મોના બિઝી શિડ્યુલથી પોતાની ફિટનેસ માટે સમય જરુર કાઢી લે છે અને ઘણી વાર જિમ બહાર સ્પૉટ થઈ જાય છે. પોતાની સુંદરતા અને ક્યુટનેસથી સહુ કોઈનુ દિલ જીતનારી સારા સ્ટાઈલ અને ફેશનમાં બધાને પછાડી દે છે. સારાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા બચી છે.

સારા અલી ખાનનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

સારા અલી ખાનનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

સારા અલી બી ટાઉનની અમુક એવી અભિનેત્રીઓમાં શામેલ છે જે પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપે છે. સારા ઘણી વાર પોતાના જિમ બહાર સ્પૉટ થાય છે. આ વખતે સારાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાના શૉર્ટસના કારણે ઉપ્સ મોમેન્ટનો શિકાર થવાથી બચી છે. વાસ્તવમાં સારા અલી ખાન શૉર્ટસ પહેરીને જીમ પહોંચી હતી. કારમાંથી ઉતરતી વખતે તેનુ શૉર્ટસ નીચે ઉતરી ગયુ. સારા કેમેરા સામે જ શૉર્ટસ ઉપર ચડાવવા લાગે છે અને પછી સામે વળીને પાપારાઝીને પોઝ આપે છે.

સારાનો કૉન્ફિડન્સ

સારાનો કૉન્ફિડન્સ

કારમાંથી ઉતરતી વખતે સારાનુ શૉર્ટસ થોડુ નીચે ઉતરી ગયુ જેને એડજસ્ટ કરતા તે કેમેરામાં કેપ્ચર થઈ ગઈ પરંતુ તેણે જે કૉન્ફિડન્સથી પાછુ વળીને કેમેરા સામે પોઝ આપ્યો તે પ્રશંસનીય છે. સારા ગભરાયા વિના પાછુ વળી અને હંમેશાની જેમ પાપારાઝીને પોઝ આપીને જિમમાં જતી રહી. અભિનેત્રી ઘણી વાર પોતાના ડ્રેસના કારણે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ જાય છે પરંતુ જે રીતે સારાએ આ સ્થિતિને સંભાળી લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. વળી, અમુક લોકો સારાને ટ્રોલ પણ કરી રહ્યા છે અને તેના શૉર્ટસ પર કમેન્ટ કરી રહ્યા છે.

કાશ્મીરમાં વેકેશન મનાવીને પાછી આવી

કાશ્મીરમાં વેકેશન મનાવીને પાછી આવી

સારા અલી ખાન કામમાંથી બ્રેક લઈને વચમાં રજાઓ માણવા જતી રહે છે. હાલમાં જ સારા પોતાના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે કાશ્મીર ફરવા ગઈ હતી જ્યાં તેણે માઈનસ 1 તાપમાનમાં સ્વીમિંગ, સ્કેટિંગ, જેટ સ્કી ડ્રાઈવ કરી. સારાએ પોતાના વેકેશનના ઘણા ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ અતરંગી રે રિલીઝ થઈ. આ ફિલ્મમાં સારાના કામની ઘણી પ્રશંસા થઈ. સારા વિક્કી કૌશલ સાથે એક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મના અમુક ભાગનુ શૂટિંગ ઈંદોર શહેરમાં થયુ જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X