દબંગ 3નો ધમાકેદાર ટાઈટલ ટ્રેક- શૂટિંગ વખતે જ થયો લિક, જુઓ વીડિયો
દબંગ 3નો ધમાકેદાર ટાઈટલ ટ્રેક- શૂટિંગ વખતે જ થયો લિક, Video
સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું શૂટિંગ ઈમ્દોરમાં શરૂ થઈ ગયું છે. પ્રભુદેવાના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મનો દબંગ ફેન્સ ઈંતેજાર કરી રહ્યા છે. હાલ ફિલ્મના સેટ પરથી નિર્માતાઓએ દબંગ ખાનની કેટલીક તસવીરો પણ રિલીઝ કરી છે. સાથે જ દબંગ 3ના ટાઈટલ ટ્રેકની સાથે શૂટિંગનો એક વીડિયો પણ લિક થઈ ગયો છે, જેમાં સલમાન ખાન ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

દબંગ 3નું શૂટિંગ શરૂ
રિપોર્ટ્સ મુજબ સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 ડિસેમ્બર 2019માં જ રિલીઝ થઈ જશે. હજુ ફિલ્મના સ્ટારકાસ્ટ અને રિલીઝ ડેટને લઈ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન સલમાન ખાને કહ્યું હતું કે દબંગ 3 ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે છે.

ટાઈટલ ટ્રેક થયો લિક
વર્ષ 2010માં આવેલ ફિલ્મ દબંગ સુપરહિટ રહી હતી. અભિનય કશ્યપના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મે 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. ખાસ કરીને સલમાન ખાનનું કેરેક્ટર ચુલબુલ પાંડે ભારે પોપ્યુલર રહ્યું હતું. જે બાદ તેને એક ફ્રેન્ચાઈઝનું રૂપ આપી દેવામાં આવ્યું. 2012માં દબંગ 2 પણ સુપરહીટ રહી હતી, જેનું નિર્દેશન ખુદ અરબાઝ ખાને કર્યું હતું.
|
વીડિયો
સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નો લિક થયેલો વીડિયો અહીં જુઓ. આ વીડિયોમાં ભાઈજાન સલમાન ખાન ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ટાઈટલ ટ્રેક સાંભળીને જ તમે પણ ઝૂમી ઉઠશો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
