સલમાન ખાને પોતાની સ્ટ્રગલના રહસ્યો ખોલ્યા
અન્ય સ્ટાર બાળકોની જેમ સલમાન ખાને બોલીવુડમાં જગ્યા બનાવવા માટે ક્યારેય પણ પોતાના પિતાનો સહારો નથી લીધો. એક સ્ટાર કીડનો ફાયદો લેવાની જગ્યાએ સલમાને ખુબ જ મહેનત, મહેનત અને મહેનત કરીને જ બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
સલીમ ખાન બોલીવુડના ખ્યાતનામ લેખક છે, પણ તેમણે ક્યારેય સલમાન ખાનનું નામ કોઈ પણ ડાયરેક્ટર, કે પ્રોડ્યુસરને રીકમેન્ડ નથી કર્યું.
સલમાન ખાનના નામનું સૂચન કરવાની જગ્યાએ સલીમ ખાને ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સને સંજય દત્ત, સની દેઓલ, અને કુમાર ગૌરવના નામના સૂચન કર્યાં છે.
જ્યારે આ અંગે તેમણે તેમના પિતા સલીમ ખાનને પૂછ્યું ત્યારે સલીમ ખાને કહ્યું કે કોઈ પણ ડિરેક્ટર કે પ્રોડ્યુસરે તેમના દિકરા અંગે નહોતું પૂછ્યું એટલે તેમણે સલમાનનું નામ રીકમેન્ડ નહોતુ કર્યું.
સલમાને વધુમાં જણાવ્યું કે એવી કોઈ વાત જ નહતી, પણ તેમના પિતા ઈચ્છતા હતા કે સલમાન જાતે ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સની નજરમાં આવે અને તેને ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવે.
કદાચ એટલે જ સલમાન ખાન પણ પોતાની આસપાસના તમામ લોકોને મદદ કરે છે. જોઈએ યંગ સલમાન ખાનની કેટલીક ક્યુટ તસ્વીરો.....

સલમાન-સલીમ
સલમાન ખાનની એક જૂની અને સંઘર્ષના દિવસોની પિતા સલીમ ખાન સાથેની તસવીર.

ફેમીલી પીક
સલમાન અને નાનો ભાઈ અરબાઝ ખાન તેમના માતા પિતા, સલીમ અને સલમા સાથે

શ્રી દેવી સાથે
સલમાન ખાન અને શ્રી દેવી એક ફિલ્મના શુટીંગ દરમ્યાન

સલમાન-સંજય
સલમાન ખાન અને સંજય દત્તની સાજન હીટ રહી હતી. બંને એકબીજાના સારા મિત્રો પણ છે.

આમીર ખાન સાથે
સલમાન ખાને બોલીવુડની એક ઈવેન્ટ દરમ્યાન આમીર સાથે પોઝ આપ્યો હતો.

સલમાન, રાજેશ ખન્ના સાથે
બોલીવુડના સ્ટાઈલ કીંગ સાથે સલમાનની એક સહજ તસવીર

સલમાન
કરીયરની સ્ટાર્ટીગના દિવસોમાં યંગ સલમાનના જૂના ફોટોશુટનો એક ક્યુટ અંદાજ

Handsome
સલમાન ખાન પોતાના સમયનો સૌથી હેન્ડસમ હીરો છે, અને આજે ચાળીસી વટાવવા છતા પણ એ ટેગ તેણે જાળવી રાખ્યો છે.

બોડી
બોલીવુડમાં સીક્સ પેક બોડી, ફીટ બોડી અને જીમ બોડી માટે સલમાન પ્રેરણાસ્રોત છે.

Quit Smoking
સલમાને હવે તેની સ્મોકીંગની આદત છોડવા માટે કહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
