મારા જીવનમાં લગ્ન નથી અને સેક્સ પણ નથી : સલમાન ખાન
યાદ કરો થોડા વર્ષ પહેલા કરણ જોહરના શો કોફી વિથ કરણમાં સલમાન ખાને કહ્યું હતું કે તેઓ વર્જિન છે. સલમાન ખાનનું આ નિવેદન રાતો રાત સમાચારોમાં આવી ગયું હતું. સલમાન ખાનના આ નિવેદન પર કોઈને પણ ભરોશો જ નથી થયો.
તાજા ખબર મુજબ સલમાન ખાને ફરી એકવાર કંઈક એવું જ નિવેદન આપ્યું છે. સોહેલ ખાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ફ્રિકી અલીના ટ્રેલર લોન્ચ દરમિયાન સલમાન ખાને કંઈક એવી વાત કરી જેને સાંભળીને બધા જ હસી પડ્યા.

ખરેખર ફ્રિકી અલી ફિલ્મના ટ્રેલરના એક સીનમાં નવાઝુદ્દીન સિદ્દીકી ને જયારે ફોર્મ ભરતી વખતે સેક્સ વિશે પૂછવામાં આવે છે. ત્યારે તેઓ કહે છે કે હું તો ઇચ્છુ જ છું પરંતુ અમ્મા કહે છે કે લગ્ન પહેલા સેક્સ નહીં.
પરંતુ જયારે સલમાન ખાનને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમને કહ્યું કે તેઓ લગ્ન કર્યા પછી જ સેક્સ કરવામાં વિશ્વાસ રાખે છે. એટલે મારા જીવનમાં લગ્ન પણ ના થયા અને સેક્સ પણ ના થયું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
