Alert! તૂટશે અનેક છોકરીઓ દિલ,સલમાન ખાન કરશે લગ્ન, પાક્કી ખબર
પાછલા કેટલાય સલમાન ખાન અને લૂલિયા વંતૂરના લગ્નના ખબર સમાચારોમાં અવાર નવાર આવતા રહેતા હતા. અફવાઓની માનો તો સુપરસ્ટાર સલમાન ખાન આ ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવાનો છે. જો કે સલમાન ખાનના લગ્નની એટલી બધી અફવાઓ આજ દિવસ સુધી ઉડી ચૂકી છે કે આ ખબર સાચી છે કે ખોટી તે કોઇને સમજાતું નહતું. પણ હવે ધીરે ધીરે આ ખબરના સાચા હોવાના પુરાવાઓ મળી રહ્યા છે.
હાલમાં જ લૂલિયા સલમાન ખાનની માતા સાથે એરપોર્ટની બહાર જોવા મળી. અને એક ભવિષ્યની સાસુ વહુની જેમ લુલિયાએ સલમાન ખાનની માતાનો હાથ પકડી તેમને ચાલવામાં મદદ કરી રહી હતી. હવે આ બન્ને લગ્નની શોપિંગ કરીને પાછા આવ્યા કે વાત કંઇક બીજી છે ખબર નહીં. પણ નીચે જે તસવીરો જોવા મળી રહી છે તે જોતા તો તેવું જ લાગે છે કે લૂલિયા અને સલમાન ખાન આ ડિસેમ્બરમાં લગ્ન કરશે તે વાત પાક્કી છે. તો જુઓ આ તસવીરો...

સલમા ખાન સાથે
સલમાન ખાનની માતા સલમા ખાન સાથે લૂલિયા એરપોર્ટ પર કંઇક આ રીતે જોવા મળી.

સલમાન પણ હતો
વળી ખાલી લૂલિયા અને સલમા જ નહીં પણ સલમાન ખાન પણ હાજર હતા. જે બતાવે છે કે બની શકે આ લોકો લગ્નની શોપિંગ માટે ક્યાંક ગયા હોય.

ફેમિલ ફ્રેન્ડ્સની સાથે
તો હાલમાં જ સલમાન ખાનના ફેમિલ ફ્રેન્ડ્સ બિના કાક અને તેના પરિવાર સાથે પણ જોવા મળી હતી લૂલિયા.

હમ સાથ સાથ હૈ
સલમાન અને લૂલિયા અનેક વાર એક સાથે જોવા મળ્યા છે. જે બતાવે છે કે તે છે સલમાન ખાનની alleged ગર્લફ્રેન્ડ છે લૂલિયા.

પહેલી વાર
જો કે આવું પહેલી વાર નથી બન્યું કે સલમાન ખાન અને લુલિયા એકબીજાની સાથે જોવા મળ્યા હોય સુલ્તાનના સેટ પર પણ અનેક વાર લુલિયા સલમાનની સાથે આવે છે.

ફાર્મહાઉસ પર સાથે
એટલું જ નહીં લુલિયા સલમાન ખાનના ફાર્મહાઉસ વાળા જીમમાં પણ આ રીતે કસરત કરતી જોવા મળી હતી. જે બતાવે છે કે કંઇક તો ખાસ છે.

રોમાનિયન મોડેલ
નોંધનીય છે કે લૂલિયા વંતૂર રોમાનિયાની મોડેલ છે અને બોલીવૂડમાં એન્ટ્રી લેવા માટે પ્રયાસ કરી રહી છે.

જય હો શૂટિંગ
વળી જય હોના શૂટિંગ વખતે પણ લૂલિયા સલમાન ખાન સાથે જોવા મળી હતી.

ફેમિલી ડિનર
અને ફેમિલ ડિનર પર પણ અનેક વાર લૂલિયા અને સલમાન આ રીતે સાથે જોવા મળ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
