Special Screening : સલમાનને કિક મારવા પહોંચ્યા દિગ્ગજો, સંગીતા પણ...
મુંબઈ, 25 જુલાઈ : સલમાન ખાનની ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મ કિક આજે રિલીઝ થઈ ગઈ. દર્શકોને તો આ ફિલ્મ આજથી જોવા મળશે, પરંતુ સલમાને પોતાના પરિવાર અને નજીકના સંબંધીઓને ગઈકાલે રાત્રે જ ફિલ્મ બતાવી દીધી.
સાજિદ નડિયાદવાલા નિર્મિત અને દિગ્દર્શિત કિક ફિલ્મમાં સલમાન ખાન સાથે પહેલી વાર જૅકલીન ફર્નાન્ડીઝ ચમક્યાં છે, તો ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી, રણદીપ હુડા, મિથુન ચક્રવર્તીનો દમદાર અભિનય પણ છે અને તે ઉપરાંત હૉટ નરગિસ ફખરી હૉટ આયટમ સૉંગ કરતા પણ નજરે પડે છે.
જય હો બાદ સલમાનની આ વર્ષે આ બીજી ફિલ્મ રિલીઝ થઈ છે અને સલમાને પોતાની આ ફિલ્મ પોતાના પરિવાર અને નિકટ સંબંધીઓને બતાવવા માટે ગઈકાલે રાત્રે યશરાજ સ્ટુડિયો ખાતે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યુ હતું કે જેમાં ફિલ્મના મુખ્ય કલાકારો સલમાન-જૅકલીન ઉપરાંત સલમાનના પરિજનો અને નિકટ સંબંધીઓ હાજર રહ્યા હતાં. મહત્વની વાત તો એ છે કે સલમાનના નિકટ સંબંધીઓમાં સંગીતા બિજલાણીનો પણ સમાવેશ થાય છે કે જેઓ એક સમયે સલમાનના ગર્લ ફ્રેન્ડ તરીકે ચર્ચિત હતાં. સંગીતાએ પણ સલમાનને કિક આપવા માટે હાજરી આપી હતી.
ચાલો તમે પણ જુઓ કે સલમાનને કિક મારવા કોણ-કોણ પહોંચ્યું યશરાજ સ્ટુડિયો :

આરતી સુરેન્દ્રનાથ
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આરતી સુરેન્દ્રનાથ.

અલવીરા ખાન
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સલમાન ખાનના બહેન અલવીરા ખાન.

અનીસ બઝ્મી
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અનીસ બઝ્મી.

અરબાઝ ખાન
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સલમાનના ભાઈ અરબાઝ ખાન.

ચેતન-અતુલ
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં લેખક ચેતન ભગત અને સલમાનના બનેવી અતુલ અગ્નિહોત્રી.

ડેઝી શાહ
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જય હોની હીરોઇન ડેઝી શાહ.

ડેવિડ ધવન
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ડેવિડ ધવન.

હિમેશ રેશમિયા
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હિમેશ રેશમિયા.

જૅકલીન ફર્નાન્ડીઝ
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જૅકલીન ફર્નાન્ડીઝ.

જૅકલીન ફર્નાન્ડીઝ
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જૅકલીન ફર્નાન્ડીઝ.

સિદ્ધાર્થ-કરણ-આલિયા
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જૌહર અને આલિયા ભટ્ટ.

સલમાન-સાજિદ
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મહેમાનો સાથે સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલા.

મહેશ માંજરેકર
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મહેશ માંજરેકર અને પરિવાર.

મલાઇકા અરોરા ખાન
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મલાઇકા અરોરા ખાન.

મિલન લુથરિયા
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મિલન લુથરિયા.

નરગિસ-જૅકલીન
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નરગિસ ફખરી અને જૅકલીન ફર્નાન્ડીઝ.

નવાઝુદ્દીન સિદ્દીકી
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નવાઝદ્દીન સિદ્દીકી.

પુનીત ઇસ્સાર
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પુનીત ઇસ્સાર.

રમેશ તૌરાની
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રમેશ એસ તૌરાની.

રોહન સિપ્પી
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રોહન સિપ્પી.

સિદ્ધાર્થ-આલિયા-આદિત્ય
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સલમાન ખાન સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂર.

સંગીતા બિજલાણી
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સંગીતા બિજલાણી.

સૌરભ-રેસુલ
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સૌરભ શુક્લા અને રેસુલ પુકુટ્ટી.

શાયના એનસી
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શાયના એનસી.

સોહેલ ખાન
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સોહેલ ખાન.

સુનીલ શેટ્ટી
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પરિવાર સાથે સુનીલ શેટ્ટી.

સન્ની-અનુ
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સન્ની અને અનુ દીવાન.

તિગ્માંશુ ધુલિયા
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં તિગ્માંશુ ધુલિયા.

વાજિદ અલી
કિક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં વાજિદ અલી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
