સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં સલમાન-કૅટરીનાએ વધારી રોનક
મુંબઈ, 22 જાન્યુઆરી : બૉલીવુડના દબંગ સલમાન ખાન અને તેમના ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફે તાજેતરમાં યોજાયેલ ત્રીજી સેલિબ્રિટી ક્રિકેટ લીગ એટલે કે સીસીએલમાં ભાગ લઈ આ ફેસ્ટિવલમાં વધુ ગ્લૅમર ઉમેરી દીધું. આ ઈવેન્ટના બ્રાન્ડ એમ્બેસડર બિપાશા બાસુ પણ હાજર હતાં. બિપાશા ઉપરાંત કંગના રાણાવત, ચિત્રાંગદા સિંહ, શ્રીદેવી અને જેનેલિયા ડિસૂઝાએ પણ હાજરી આપી.
સેલિબ્રિટી ક્રિકેટ લીગની ઓપનિંગ સેરેમની 9મી ફેબ્રુઆરીના રોજ કોચ્ચિં ખાતે યોજાશે અને લીગનું ઉદ્ઘાટન કેરળ સ્ટ્રાઇકર્સ તેમજ મુંબઈ હીરોસ વચ્ચે જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રથમ વાર ભારતમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી (તામિળ, તેલુગુ તેમજ કન્નડ)ના એક્ટરો એક સાથે ક્રિકેટ રમતાં નજરે પડશે.
બૉલીવુડ તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ વચ્ચે ટી-20 ફૉર્મેટમાં ક્રિકેટ રમાશે. સીસીએલ સીઝન 3માં મુંબઈ હીરોસ, ચેન્નઈ રાઇનૉસ, બંગાળી ટાઇગર્સ, તેલુગુ વૉરિયર્સ, કર્ણાટક બુલડોઝર્સ, ભોજપુરી દબંગ્સ, વીર મરાઠી તેમજ કેરળ સ્ટ્રાઇકર્સ નામની આઠ ટીમો ભાગ લેશે.
સલમાન ખાને જ સીસીએલનો પાયો નાંખી આ વર્ષે સીસીએલને વધુ ખાસ બનાવી દીધી છે. સાઉથની અભિનેત્રીઓ કાજલ અગ્રવાલ, શ્રુતિ હસન, લક્ષ્મી રાય તેમજ ચાર્મી પણ સીસીએલ સર્ટેન રાઇઝર દરમિયાન હાજર હતાં.
સીસીએલની કેટલીક તસવીરો અમે અહીં બતાવીએ છીએ. તસવીરો જોવા નીચેના સ્લાઇડર ઉપર ક્લિક કરો.

બૉલીવુડે વધારી રોનક
સીસીએલ દરમિયાન સલમાન ખાન.

બૉલીવુડે વધારી રોનક
સીસીએલ દરમિયાન કૅટરીના કૈફ.

બૉલીવુડે વધારી રોનક
સીસીએલ દરમિયાન સલમાન સાથે રીતેશ દેશમુખ અને સુનીલ શેટ્ટી.

બૉલીવુડે વધારી રોનક
સીસીએલ દરમિયાન બિપાશા બાસુ કે જેઓ આ ઈવેન્ટના બ્રાન્ડ એમ્બેસડર છે.

બૉલીવુડે વધારી રોનક
શ્રીદેવી અને તેમના પુત્રીઓ. શ્રીદેવી સાથે તેમના પુત્રી પણ હવે ફિલ્મોમાં એન્ટ્રી કરનાર છે.

બૉલીવુડે વધારી રોનક
સીસીએલ દરમિયાન ચિત્રાંગદા સિંહ.

બૉલીવુડે વધારી રોનક
સીસીએલ દરમિયાન કંગના રાણાવત.

બૉલીવુડે વધારી રોનક
સીસીએલ દરમિયાન જેનેલિયા ડિસૂઝા.

બૉલીવુડે વધારી રોનક
સીસીએલ દરમિયાન રાયમા સેન.

બૉલીવુડે વધારી રોનક
આ છે સેલિબ્રિટી ક્રિકેટ લીગની ટીમ.

બૉલીવુડે વધારી રોનક
સીસીએલ દર્મિયાન સલમાનના બહેન અર્પિતા ખાન.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
