Pics : પુત્રીના ચક્કરમાં સલમાન સાથે પંગો કરતાં ગોવિંદા
મુંબઈ, 8 જાન્યુઆરી : ગોવિંદા અને સલમાન ખાન વચ્ચે 2010થી જ ઝગડો ચાલે છે, પણ સલમાન ખાન હંમેશા કહેતા આવ્યાં છે કે તેઓ ગોવિંદાને રિઝવી લેશે, પરંતુ ગોવિંદા છે કે માનતાં નથી. ફરી એક વાર સલમાનના પ્રયત્નો નિષ્ફળ નિવડ્યાં છે, કારણ કે સલમાનની ફિલ્મનો પ્રસ્તાવ ગોવિંદાએ ફરીથી નકારી દીધો છે.
જાણવા મળે છે કે એક મરાઠી ફિલ્મના હિન્દી વર્ઝનમાં સલમાન ખાન ગોવિંદાને લીડ રોલમાં લેવા માંગતા હતાં. આ ફિલ્મના નિર્માતા પોતે સલમાન ખાન છે, પરંતુ ગોવિંદાએ સલમાનને નન્નો ભણાવી દીધો છે, કારણ કે તેમનું કહેવું છે કે તેમને ફિલ્મની વાર્તા પસંદ ન પડી. બીજી બાજુ અંદરની ખબર ધરાવતા લોકોનું કહેવું છે કે ગોવિંદાને ફિલ્મની વાર્તા નહીં, પણ સલમાન ખાન સામે ગુસ્સો છે.
કહે છે કે ગોવિંદાને સલમાને વાયદો કર્યો હતો કે તેઓ તેમની દીકરી નર્મદા આહુજાને લૉન્ચ કરશે, પણ સલમાને પોતાના હોમ પ્રોડક્શનની દબંગ ફિલ્મમાં નમર્દાના સ્થાને સોનાક્ષી સિન્હાને તક આપી દીધી. આ મુદ્દે ગોવિંદા અને સલમાન ખાન વચ્ચે જોરદાર ઝગડો થયો કે આજ સુધી ચાલુ છે. આજે સોનાક્ષી સિન્હા બૉલીવુડનો એક જાણીતો ચહેરો બની ગયાં છે, જ્યારે ગોવિંદાની સુંદર પુત્રી ચાર વર્ષ બાદ પણ બૉલીવુડમાં એક તક માટે તલસી રહી છે.
આવો આપને બતાવીએ ગોવિંદાના પુત્રી નર્મદા આહુજાની તસવીરી ઝલક :

દીકરીના લીધે વાંકુ પડ્યું
સલમાન ખાન અને ગોવિંદા સારા મિત્રો હતાં. બંનેએ પાર્ટનર ફિલ્મમાં સાથે કામ પણ કર્યું, પરંતુ સલમાને ગોવિંદાના દીકરી નર્મદાને લૉન્ચ ન કરતાં ગોવિંદા ખફા છે અને તેમણે સલમાનની ફિલ્મની ઑફર ઠુકરાવી દીદી છે. કોણ છે નર્મદા. તસવીરો જોવા આગળ ક્લિક કરો.

ફૅશન શોમાં સક્રિય
અભિનેતા ગોવિંદાના પુત્રી નર્મદાને સામાન્ય રીતે ફૅશન શોમાં જોવામાં આવે છે.

સારી સ્ક્રિપ્ટનો ઇંતેજાર
ગોવિંદાએ એક વખત જણાવ્યું હતું કે તેમની પુત્રી સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહી છે.

સુંદર છે નર્મદા
કહે છે કે નર્મદા ઘણી સુંદર અને સેક્સી લાગે છે.

વખણાય છે નર્મદા
નર્મદાને જાણતાં લોકો તેમના વખાણ કરે છે.

ડાન્સર છે નર્મદા
નર્મદા એક ખૂબ જ સારા ડાંસર પણ છે.

ગોવિંદાનો મોટો દિવસ
ગોવિંદાનું કહેવું છે કે જે દિવસે તેમની પુત્રી ફિલ્મોમાં પ્રવેશ કરશે, તે દિવસ તેમના માટે ખૂબ મોટો હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
