14 વર્ષથી સંતાયો છું, સલમાન ખાનની સચ્ચાઈ કહું તો મારા પિતાને મારી નાખે...
સલમાન ખાનના ચિંકારા શિકાર મામલે એક નવો વળાંક આવી ગયો છે. 14 વર્ષ પહેલા ગાયબ થયેલો પ્રમુખ સાક્ષી હરીશ દુલાની જેઓ તે દિવસે જીપ ચલાવી રહ્યા હતા. તેઓ પાછા આવી ગયા છે. હરીશ દુલાનીએ સાફ સાફ શબ્દોમાં કહ્યું છે કે સલમાન ખાને જ હરણનો શિકાર કર્યો હતો.
હરીશે આગળ જણાવ્યું કે 14 વર્ષથી તેઓ સંતાયા હતા, ગાયબ થઇ ગયા હતા કારણકે તેમના પિતાને પરેશાન કરવામાં આવતા હતા. રોજ તેમને ફોન પર ધમકીઓ આપવામાં આવતી હતી. આ બધાથી ગભરાઈને તેઓ જોધપુર છોડીને ચાલ્યા ગયા.
ટાઈમ્સ નાવ સાથેને વાતચીતમાં તેમને બધી જ વાત જણાવી છે. તો જુઓ કેમ ગાયબ હતા મુખ્ય સાક્ષી હરીશ દુલાની...

મુખ્ય સાક્ષી હરીશ દુલાની
હરીશે કહ્યું કે તેમના પિતાને રોજ ધમકીઓ ભરેલા ફોન આવતા હતા અને તેમના પર નજર પણ રાખવામાં આવતી હતી.

મુખ્ય સાક્ષી હરીશ દુલાની
તેમને કહ્યું કે સલમાન ખાન ખુબ જ મોટા માણસ છે અને તેમનામાં આટલી ઔકાત નથી કે તેઓ સલમાન ખાનને ચેલેન્જ કરી શકે.

મુખ્ય સાક્ષી હરીશ દુલાની
આમ તો સલમાન ખાનને ચિંકારા શિકારના કેસમાં જોધપુર કોર્ટે આઝાદ કરી દીધો છે.

મુખ્ય સાક્ષી હરીશ દુલાની
આખી વાત કોર્ટે આમ કહી કે હરણ કેવી રીતે મર્યું, કોણે માર્યું ખબર નથી પરંતુ સલમાન ખાને નથી માર્યું.

મુખ્ય સાક્ષી હરીશ દુલાની
બસ ત્યારથી આ વાત પર મુદ્દો બની ગયો છે કે કઈ રીતે સલમાન ખાન બધી જ વખતે ભૂલ કરીને છૂટી જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
