Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL FINAL 2019: સલમાન-કેટરીના કરશે ધમાકો, ‘ભારત'નું થશે પ્રમોશન

આ વર્ષે 12મેના રોજ થનાર આઈપીએલ 2019ના ફાઈનલ મુકાબલામાં સલમાન ખાન જોવા મળવાના છે. સલમાન એકલા નહિ હોય પરંતુ તેમની સાથે કેટરીના કૈફ પણ જોવા મળશે.

સલમાન ખાન અને કેટરીના કૈફ હાલમાં ફિલ્મ ભારતના પ્રમોશનમાં લાગી ગયા છે અને સાથે જ આઈપીએલનો સમય ચાલી રહ્યો છે. સમાચાર આવી રહ્યા છે કે આ વખતે આઈપેલ અને સલમાન ખાનનું જબરદસ્ત કનેક્શન થવાનું છે. જી હા, વાસ્તવમાં આ વર્ષે 12મેના રોજ થનાર આઈપીએલ 2019ના ફાઈનલ મુકાબલામાં સલમાન ખાન જોવા મળવાના છે. જેમાં સલમાન એકલા નહિ હોય પરંતુ તેમની સાથે કેટરીના કૈફ પણ જોવા મળશે.

salman-kaitrina

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને કેટરીના કૈફનું ફાઈનલમાં આવવુ તેમની ફિલ્મ ભારતના પ્રમોશનના કારણે થયુ છે. આ દરમિયાન સલમાન અને કેટરીના એક સેગમેન્ટ પણ હોસ્ટ કરવાના છે જેના માટે એક એડ પણ બનાવવામાં આવી છે.

સમાચારોની માનીએ તો સલમાન ખાન આ વખતે ફિલ્મ પ્રમોશન માટે કંઈક અલગ કરવાનું વિચાર્યુ છે. ભારતની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે અને સલમાન ખાનના ફેન્સને આ ફિલ્મથી ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મની વાત કરીએ તો આને અલી અબ્બાસ જફરે નિર્દેશિત કરી છે અને દિશા પટાની, જેકી શ્રોફ ઉપરાંત સુનીલ ગ્રોવર પણ જોવા મળવાના છે. ફિલ્મ 5 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X