કરીનાએ સૈફને કહ્યું - એશા સાથે રોમાંસ કરી શકો છો
મુંબઈ, 17 જૂન : બૉલીવુડમાં સામાન્ય રીતે જોવામાં આવે છે કે સ્ટાર પત્નીઓ પતિ અંગે ખૂબ જ પઝેસિવ હોય છે. તેઓ નથી ઇચ્છતી કે કોઇક બીજી અભિનેત્રી સાથે તેમના પતિ રોમાંસ કરે,પરંતુ જ્યારે કામ જ એવું હોય, તો કોઈ કરી પણ શું શકે? પરંતુ આ કેસ થોડોક જુદો છે.

કહે છે કે સાજિદ ખાનની આવનાર ફિલ્મ હમશકલમાં સૈફ અલી ખાનની અપૉઝિટ એશા ગુપ્તાને સાઇન કરવાની સલાહ કરીનાએ આપી હતી. એ કરીના કપૂર જ હતાં કે જેમણે સૈફ અલી ખાન સાથે એશા ગુપ્તાનું નામ સુચવ્યુ હતું. અગાઉ એમ કહેવાતુ હતું કે આ ફિલ્મના હીરોઇન જૅકલીન ફર્નાન્ડીઝ હશે, પરંતુ સાજિદ ખાન તથા જૅકલીન વચ્ચે મતભેદ બાદ આ ફિલ્મમાં એશા ગુપ્તાને લેવામાં આવ્યાં છે.
કરીના કપૂર તથા સૈફ અલી ખાન અંગે કહેવાય છે કે આ બૉલીવુડ કપલ એક-બીજાના કામમાં દખલ નથી આપતાં. તેઓ નિર્ણયો પણ સ્વતંત્ર રીતે કરે છે. બંને જરૂરિયાત ઊભી થતા એક-બીજાની મદદ તો કરે જ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
