મુશ્કેલીમાં મુકાયાં સૈફ-કરીનાના લગ્ન

મુંબઈ, 13 ઑક્ટોબર : લાગે છે કે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહેલ કપલ સૈફ અલી ખાન તેમજ કરીના કપૂર હાલ બહુ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે. સમાચાર છે કે તાજેતરમાં સૈફ વિરુ્દ્ધ ચાર્જશીટ ફાઇલ કરાઈ છે. આ ચાર્જશીટમાં એનઆરઆઈ બિઝનેસમૅન ઇકબાલ શર્મા સાથે કેટલાંક મહીના અગાઉ મુંબઈની હોટેલમાં સૈફ સાથે થયેલ ઝગડાની બાબતનો ઉલ્લેખ છે.

Kareena Saif

સૈફનો ગત 22મી ફેબ્રુઆરીએ ઇકબાલ શર્મા સાથે તાજ હોટેલના એક રેસ્ટોરંટમાં ઝગડો થયો હતો. કહેવાય છે કે તે વખતે સૈફ દારૂના નશામાં હતાં. સૈફ કરીના કપૂર અને પોતાના કેટલાંક મિત્રો સાથે તાજ હોટેલમાં પાર્ટી કરવા ગયા હતાં અને ત્યારે જ આ બનાવ બન્યો હતો. એક ડેલી ન્યુઝપેપરના જણાવ્યા મુજબ કોલાબાના એક પોલીસ સ્ટેશનના સીનિયર ઇંસ્પેક્ટરે માહિતી આપ છે કે ચાર્જશીટ ફાઇલ થયાં બાદ સૈફે કોર્ટમાં હાજર થવું પડશે.

સૈફ અને કરીનાના લગ્ન 16મી ઑક્ટોબરે થવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X