#Trailer – આમની પોપ્યુલારીટિ સામે દરેક સુપરસ્ટાર છે ફેલ!
સચિન તેંડુલકરના જીવન પર બનેલી ફિલ્મ ‘સચિન અ બિલિયન ડ્રીમ’નું ટ્રેલર રિલિઝ થઇ ગયું છે. તમે પણ જુઓ આ ટ્રેલર.
સચિન તેંડુલકર એવી હસતી છે જેમનું નામ પડતાં જ હાથમાં બેટ પકડેલ બ્લૂ જર્સી પહેરેલ વ્યક્તિની તસવીર આંખ સામે આવે. આજે તેમની ફિલ્મ 'સચિન અ બિલિયન ડ્રીમ'નું ટ્રેલર રિલિઝ થયું છે. ફેન્સ ઘણા લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઇને બેઠા હતા.
આ ફિલ્મના ટ્રેલરમાં સચિનના બાળપણથી માંડીને તેમના આખા ક્રિકેટ કરિયરની એક નાનકડી ઝલક ફેન્સને જોવા મળશે. સચિન તેંડુલકરના દરેક ફેન માટે આ ટ્રેલર એક આહલાદક અનુભવ સમાન છે. તમે પણ જુઓ આ ટ્રેલર..
The stage is set and we are ready to begin… #SachinTrailer is out now. Here it is! https://t.co/T3oWyZw3DL
— sachin tendulkar (@sachin_rt) April 13, 2017
સચિનની જીવનકથા કહેતી આ ફિલ્મ 26 મેના રોજ રિલિઝ થશે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ સમયે સચિન તેંડુલકર પણ હાજર રહ્યાં હતા. જેમ્સ અર્સકિનના નિર્દેશનમાં કાર્નિવલ મોશન પિક્ચર્સના બેનર હેઠળ આ ફિલ્મ બની રહી છે. આ ફિલ્મ થકી સચિન તેંડુલકર પહેલીવાર ડેબ્યૂ કરશે.
આ ફિલ્મમાં વીરેન્દ્ર સહેવાગ પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે, ફિલ્મમાં નાના સચિન તેંડુલકરનું પાત્ર તેમના પુત્ર અર્જુન તેંડુલકર ભજવી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
