Pics : પચ્ચીસમો જન્મ દિવસ ઉજવતાં રોઝલીન!
મુંબઈ, 29 ઑગસ્ટ : પોતાની બોલ્ડનેસ માટે જાણીતાં બૉલીવુડ અભિનેત્રી અને મૉડેલ રોઝલીન ખાન 25 વર્ષના થઈ ગયાં છે. ગઈકાલે તેમણે પોતાનો 25મો જન્મ દિવસ ઉજવ્યો. આ પ્રસંગે તેમના ઘર-પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર હતાં.
સવિતા ભાભી કાર્ટૂન સિરીઝના કૅરેક્ટર તરીકે નજરે પડનાર અને વિવાદાસ્પદ ફોટોશૂટ્સ માટે ચર્ચિત રહેલાં રોઝલીને પોતાનો જન્મ દિવસ મુંબઈમાં રૉક બૉટમ ખાતે ઉજવ્યો. તેમના જન્મ દિવસની પાર્ટીમાં શેખર સુમન, અભિષેક અવસ્થી, નઝીમ સહિત અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.
નોંધનીય છે કે દેશમુખ દ્વારા તૈયાર કરાયેલ સવિતા ભાભી કાર્ટૂન સિરીઝ આ મહીનાની ચોથી તારીખે લૉન્ચ થઈ ચુકી છે. તે સાયેના નામની એક છોકરીની વાર્તા છે કે જે ફૅશન ઇન્ડસ્ટ્રીમાં પ્રસિદ્ધિ હાસલ કરવાના સપના સાથે મુંબઈ આવે છે.
આવો જોઇએ રોઝલીન ખાનના જન્મ દિવસની પાર્ટીની તસવીરો :

રોઝલીનના જન્મ દિવસની પાર્ટી
રોઝલીન ખાને પોતાનો જન્મ દિવસ મુંબઈમાં રૉક બૉટમ ખાતે ઉજવ્યો. તેમના જન્મ દિવસની પાર્ટીમાં શેખર સુમન, અભિષેક અવસ્થી, નઝીમ સહિત અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

Click it and Unblock the Notifications