RJ Simran Death : જાણીતી RJ સિમરન સિંહનું મોત, ઘરમાંથી મૃત મળી આવી
RJ Simran Suicide : જાણીતી રેડિયો જોકી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર સિમરને માત્ર 25 વર્ષે દુનિયાને અલવિદા કહી દીધુ છે.
સમાચાર અનુસાર, આરજે સિમરન ગુરૂગ્રામના સેક્ટર-47 માં તેના ઘરમાં મૃત મળી આવી. આ ઘરમાં તે ભાડાથી રહી રહી હતી. હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

આરજે સિમરનના ઇન્સ્ટાગ્રામ પર છ લાખથી વધુ ફોલોઅર્સ છે અને 13 ડિસેમ્બરે તેની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. આમાં તે એક ગીત પર બીચ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
સરમન પોતાની સ્ટાઈલ માટે ફેમસ હતી. ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફની વીડિયો છે જે તેના ફોલોઅર્સને ખૂબ પસંદ આવ્યા છે. હવે તેના મોતના સમાચારોએ લોકોને ચૌકાવ્યા છે.
સિમરન ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિય હતી. તે ઘણીવાર પ્લેટફોર્મ પર ફની વીડિયો શેર કરતી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, તે હાલમાં ફ્રીલાન્સર તરીકે કામ કરી રહી હતી.
આરજે સિમરનના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને ગુરુગ્રામ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, સિમરનના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને કોઈ સુસાઈડ નોટ મળી ન હતી.
પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ સિમરનનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. પોલીસે આ ઘટના અંગે તેમની તપાસ કરી દીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
