હોટનેસ અને ગ્લેમરમાં રવિના ટંડનને ટક્કર મારે છે તેની પુત્રી રાશા થડાની, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો!
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક રવિના ટંડને પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક રવિના ટંડને પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. એક સમય એવો હતો જ્યારે લોકો રવિના ટંડનની ફિલ્મોની રાહ જોતા હતા અને તેણે બેક ટુ બેક ઘણી હિટ ફિલ્મો આપી છે.


રાશા ટંડન એકદમ ગ્લેમરસ છે
રવિના ટંડનની દીકરી રાશા થડાની પણ સુંદરતાના મામલામાં કોઈ અભિનેત્રીઓથી ઓછી નથી. રાશા થડાની ભલે ફિલ્મોની દુનિયાથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ સ્ટાઈલ બતાવતી રહે છે.

સુંદરતામાં રવિનાને ટક્કર મારે છે રાશા
રાશા થડાની અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. આ તસવીરોમાં રાશા થડાનીનો ગ્લેમરસ લુક જોવા મળે છે.

રાશા તેના ફોટો શેર કરતી રહે છે
રાશા થડાનીની તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે તે કેટલી ગ્લેમરસ છે. રાશા થડાનીના પોઝ જોઈને તેના ફેન્સ તેને ફિલ્મોમાં જોવા માંગે છે.

રાશા શોર્ટ ડ્રેસમાં તેના ફોટો શેર કરતી રહે છે
જ્યારે રાશા થડાની શોર્ટ ડ્રેસ પહેરે છે ત્યારે તે વધુ ગ્લેમરસ બની જાય છે. રાશા થડાનીના ઈન્સ્ટાગ્રામ ફોટો તેનું ઉદાહરણ છે.

રાશા થડાનીનું ઈન્સ્ટા ગ્લેમરસ ફોટોથી ભરેલુ છે
રાશા થડાનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા તમામ ફોટામાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. રાશા થડાનીના ફોટા ચાહકોને ખૂબ પસંદ છે.

ફેન્સને પણ રાશાના ફોટો પસંદ આવે છે
ચાહકોને રાશા થડાનીની ડ્રેસિંગ સેન્સ પસંદ છે. રાશા થડાનીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના કોમેન્ટ સેક્શનમાં ચાહકો તેમના વખાણ કરતા તેમના દિલની વાત લખે છે.

રાશાને લાખો લોકો ફોલો કરે છે
રાશા થડાનીની ફેન ફોલોઈંગ ઘણી સારી છે, તેને 2 લાખથી વધુ લોકો ફોલો કરે છે. રાશા થડાનીના ફોટા આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
રાશાના ફોટો વાયરલ થતા રહે છે
રાશા થડાની હાલમાં જ તેની રવિના ટંડન સાથે ગણપતિ બાપ્પાના દર્શન કરવા શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી હતી. અહીં ભગવાન ગણેશની મૂર્તિ સાથે રાશા થડાનીનો ફોટો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
