Too Hot: જુઓ રિચા ચઢ્ઢાનો સિમ્પલ લૂક સાથે સેક્સી અવતાર...
રિચા ચઢ્ઢા એવી અભિનેત્રીઓમાં ની એક છે જેની ફિલ્મના અંતમાં ક્રિટીક પણ તેના વખાણ કરતા થાકતા નથી. ફિલ્મ ગેંગ ઓફ વાસેપુરથી જ તેને પોતાની કાબિલિયત જણાવી દીધી હતી.
ગેંગ ઓફ વાસેપુર રિચા ચઢ્ઢાની ડેબ્યુ ફિલ્મ હતી. પાછલા વર્ષે ફિલ્મ મશાનમાં તેના ખૂબ જ વખાણ થયા હતા. આ વર્ષે પણ તેની ફિલ્મ કેબરે આવશે. આપણે કદાચ ખબર નહીં હોઈ પરંતુ રિચા ચઢ્ઢા ફિલ્મ ગેંગ ઓફ વાસેપુર પહેલા દેવ ડી માટે પણ ઓડિશન આપી ચુકી છે.
આ વર્ષે રિચા ચઢ્ઢા ફિલ્મ શરબજિતમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે શરબજિતની પત્નીના રોલમાં હતી. રિચા ચઢ્ઢાએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખૂબ જ સેક્સી અને ગ્લેમરસ લાગી રહી છે. રિચા ચઢ્ઢાના આ નવા અવતારના ચારેતરફ ચર્ચા થઈ રહી છે.
તો જુઓ રિચા ચઢ્ઢા ના ફોટોશૂટ ની કેટલીક તસવીરો......

રિચા ચઢ્ઢાના ફોટોશૂટની કેટલીક તસવીરો
આ બ્લેક એન્ડ વાઈટ ફોટોશૂટમાં રિચા ચઢ્ઢા એકદમ અલગ જ અંદાઝમાં નજરે પડી રહી છે.

રિચા ચઢ્ઢાના ફોટોશૂટની કેટલીક તસવીરો
રિચા ચઢ્ઢા આજે બોલિવૂડ માં સારું એવું નામ બની ચુક્યું છે.

રિચા ચઢ્ઢાના ફોટોશૂટની કેટલીક તસવીરો
બોલીવુડમાં ફિલ્મ 'ગેંગ ઓફ વાસેપુર' થી એન્ટ્રી કરીને યાદગાર રીતે પાત્ર ભજવનારી અભિનેત્રી રિચા ચઢ્ઢા આજકાલ ચર્ચામાં છે.

રિચા ચઢ્ઢાના ફોટોશૂટની કેટલીક તસવીરો
બોલીવુડમાં ફિલ્મ 'ગેંગ ઓફ વાસેપુર'થી એન્ટ્રી કરીને યાદગાર રીતે પાત્ર ભજવનારી અભિનેત્રી રિચા ચઢ્ઢાએ જાણીતા મેગેઝિન Maxim ઇન્ડિયા 2016ના અંક માટે બિકિનીમાં હોટ ફોટોશૂટ કરાવ્યું.

રિચા ચઢ્ઢાના ફોટોશૂટની કેટલીક તસવીરો
રિચા ચઢ્ઢા હાલમાં ફિલ્મ સરબજીતમાં આવી હતી.

રિચા ચઢ્ઢાના ફોટોશૂટની કેટલીક તસવીરો
સરબજીત ફિલ્મની સીધી સાદી રિચા ચઢ્ઢા અને આ ફોટોશૂટમાં જમીન આસમાનનો ફરક દેખાઈ છે.

રિચા ચઢ્ઢાના ફોટોશૂટની કેટલીક તસવીરો
રિચા ચઢ્ઢા આ વર્ષે કબ્રેટ, ઔર દેવદાસ અને ફૂકરે 2માં જોવા મળશે.

રિચા ચઢ્ઢાના ફોટોશૂટની કેટલીક તસવીરો
કેબરે ફિલ્મ એક ડાન્સરની કહાની છે આ ફિલ્મમાં ડાન્સરના જીવનના ઉતાર ચડાવ, પ્રેમ અને મૌત વિશે બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રિચા ચઢ્ઢા મુખ્ય પાત્ર ભજવી રહી છે.

રિચા ચઢ્ઢાના ફોટોશૂટની કેટલીક તસવીરો
આ ફિલ્મ કોસ્તવ નારાયણ નિયોગીના નિર્દેશનમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ગુલ્સન દેવૈયા પણ જોવા મળશે. એટલું જ નહી પરંતુ ક્રિકેટર શ્રીસંત પણ આ ફિલ્મમાં જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
