શાહરૂખ ખાનના ઘર મન્નતની આ તસવીરો છે સાચી અને આ છે ખોટી

શાહરૂખ ખાન બોલીવૂડના સુપરસ્ટાર છે. અને આજ કારણ છે કે તેમના ચશ્માથી લઇને તેમના મકાન સુધીની તમામ વસ્તુઓ સોશ્યલ મીડિયા પર તેમના જેટલી જ પોપ્યલર છે. તેમનું નામ આ તમામ વસ્તુઓ સાથે જોડાવાથી આ તમામ વસ્તુઓ અચાનક જ પોપ્યુલર થઇ જાય છે. અને ધણાં લોકો મન્નત અંદરથી કેવું દેખાય છે તે જોવા માટે ઉત્સુક થઇ જાય છે.

અને આજ કારણે કેટલાક લોકો ખાલી ખોટો ટ્રેન્ડ સેટ કરવા કે લાઇક વધારવા શાહરૂખ ખાનના ઘર મન્નતની કેટલીક તસવીરો ખોટી તસવીરો પણ મૂકતા હોય છે. તો તમે અત્યાર સુધીમાં શાહરૂખ ખાનના મુંબઇમાં આવેલા ઘર મન્નતની કંઇ તસવીરો જોઇ છે સાચી વાળી કે ખોટી વાળી. જાત તપાસણી કરી લો આ આર્ટીકલમાં. જુઓ મન્નતની આ તસવીરો...

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખ ખાનના ઘરને લઇને સોશ્યલ મીડિયામાં અનેક ફેક તસવીરો રજૂ થઇ ચૂકી છે તેમાંથી કંઇ સાચી છે અને કંઇ ખોટી તે વિષે જાણવા જુઓ આ ફોટોસ્લાઇડર...

બેઠક રૂમ

બેઠક રૂમ

આ છે શાહરૂખ ખાનનો રીયલ બેઠક રૂમ જેમાં તેમના ઘરના અલગ અલગ લોકો માટે બેસવાની અલગ અલગ વ્યવસ્થા છે.

ખોટો ફોટો

ખોટો ફોટો

શાહરૂખ ખાનની મન્નત અંદરથી આવી દેખાય છે તેવું કહેનાર આ ફોટો છે ખોટો.

રિયલ ફોટો

રિયલ ફોટો

તો આ છે શાહરૂખ ખાનના ઘરનો રિયલ ફોટો જેમાં આવી ડિઝાઇન કરવામાં આવી છે કે લાગે જાણે દિવાલ તૂટેલી હોય!

બાથરૂમ

બાથરૂમ

શાહરૂખ ખાનના ઘર મન્નતના બાથરૂમ હોવાનો દાવો કરતી આ તસવીર છે ખોટી.

સાચી તસવીર

સાચી તસવીર

તો શાહરૂખ અને ગોરીના ઘરની સાચી તસવીર છે જે એક ઘર સજાવાની એક એડમાં પણ બતાવવામાં આવી છે.

ખોટી તસવીર

ખોટી તસવીર

શાહરૂખ ખાનના ઘર મન્નતના લિવિંગ રૂમની આ તસવીર છે એકદમ ખોટી.

સાચી તસવીર

સાચી તસવીર

તો આ છે શાહરૂખ ખાનના ઘરની સાચી તસવીર. જે તેમના બેસવાના એક એરિયાને બતાવે છે.

રાજમહેલ

રાજમહેલ

તો આ રાજમહેલ જેવો દેખાતા ડાઇનિંગ રૂમની તસવીરો છે ખોટી.

સાચી તસવીર

સાચી તસવીર

તો આ છે શાહરૂખ ખાનના ઘરની સાચી તસવીર. જે તેમના બેસવાના એક એરિયાને બતાવે છે.

રાજમહેલ

રાજમહેલ

તો આ રાજમહેલ જેવો દેખાતા ડાઇનિંગ રૂમની તસવીરો છે ખોટી.

સાચી તસવીર

સાચી તસવીર

તો આ છે શાહરૂખ ખાનના મન્નતની કેટલીક સાચી તસવીરો જેમાં ગ્રીક અને ઇન્ડિયન લૂકનું ફ્યૂઝન જોવા મળે છે.

ખોટું સાચું

ખોટું સાચું

તો આ છે શાહરૂખના ઘરની સાચી અને ખોટી તસવીર. શાહરૂખે તેના ઘર મન્નતને એક ગ્રીક લૂક આપ્યો છે.

શાહરૂખનું મન્નત

શાહરૂખનું મન્નત

શાહરૂખ ખાનના મન્નતમાં કંઇક આ રીતનું મોઝેક વર્ક કરવામાં આવ્યું છે.

શાહરૂખ

શાહરૂખ

તો કંઇક આવા પેન્ટિંગ શાહરૂખ ખાનના ઘરની શોભા વધારે છે. અને આ તસવીરો છે સાચી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X