તસવીરોમાં જુઓ શાહરુખ ખાનની ‘સુહાના’ સફર
મુંબઈ, 7 માર્ચ : શાહરુખ ખાન માત્ર સારા એક્ટર જ નહીં, પણ ગ્રેટ ફાધર પણ છે. પોતાના વ્યસ્ત શિડ્યુઅલ વચ્ચે પણ તેઓ પોતાના બાળકો આર્યન અને સુહાના માટે સમય કાઢી જ લે છે.
પોતાના બાળકો અંગે વાતચીત કરતાં શાહરુખ ખાને જણાવ્યું - મારી પુત્રી એક સારી વિદ્યાર્થીની છે. તે પોતાના શિક્ષકોની પણ ફૅવરિટ છે. એટલા માટે નહીં કે તે શાહરુખ ખાનની પુત્રી છે, પણ તે તેની પોતાની સિદ્ધિ છે. મારો પુત્ર બદમાશ છે. તે મારા જેવો છે. તેનું સ્મિત અને ડિમ્પલ્સ મારા જેવાં જ છે.
શાહરુખ ખાન પોતાના બાળકોના તમામ ફંક્શન્સ તથા કૉમ્પીટિશનમાં હાજર રહેવાનો અચૂક પ્રયત્ન કરે છે. જ્યારે આર્યન અને સુહાના તાઇક્વૉન્ડો ચૅમ્પિયનશિપ જીત્યા હતાં, ત્યારે શાહરુખ તેમને ચીયર કરતાં દેખાયા હતાં. શિયામક દાવરના સમર ફંક 2012 દરમિયાન પણ સુહાના માટે શાહરુખે સમય ફાળવ્યો હતો કે જેમાં તેણે પરફૉર્મ કર્યુ હતું.
શાહરુખ ખાનનું કહેવું છે કે તેમના બાળકો તેમના બેસ્ટ ફ્રેન્ડ્સ છે. શાહરુખે જણાવ્યું - મેં અનુભવ્યું છે કે જેમ-જેમ તેઓ મોટા થાય છે, તેઓ મારા ગ્રેટેસ્ટ ફ્રેન્ડ્સ બનતા જાય છે. તાજેતરમાં ઉજવાયેલ ફ્રેન્ડશિપ ડે દરમિયાન પણ મેં આ બાબત અનુભવી.
આવો આપણે જોઇએ શાહરુખ ખાનની તેમના પુત્રી સુહાના સાથેની સુહાના સફર.

શાહરુખની સુહાના સફર
પહેલી ફિલ્મના સેટ ઉપર સુહાના સાથે શાહરુખ ખાન.

શાહરુખની સુહાના સફર
પોતાના ઘર મન્નતમાં સુહાના સાથે શાહરુખ.

શાહરુખની સુહાના સફર
પુત્રી સુહાના અને પત્ની ગૌરી સાથે શાહરુખ.

શાહરુખની સુહાના સફર
શાહરુખ-સુહાનાની જૂની તસવીર.

શાહરુખની સુહાના સફર
સુહાના અને હૃતિક રોશન સાથે શાહરુખ.

શાહરુખની સુહાના સફર
પપ્પા શાહરુખને વ્હાલ કરતી પુત્રી સુહાના.

શાહરુખની સુહાના સફર
સુહાના અને તેની બહેનપણીઓ સાથે શાહરુખ.

શાહરુખની સુહાના સફર
સુહાના-શાહરુખ.

શાહરુખની સુહાના સફર
આર્યન-સુહાના સાથે શાહરુખ.

શાહરુખની સુહાના સફર
સુહાના-શાહરુખ.

શાહરુખની સુહાના સફર
પોતાના પરિવાર સાથે શાહરુખ.

શાહરુખની સુહાના સફર
પગમાં વાગવાથી રડતી સુહાના અને પંપાળતાં શાહરુખ.

શાહરુખની સુહાના સફર
શાહરુખ-સુહાના.

શાહરુખની સુહાના સફર
શાહરુખ-સુહાના.

શાહરુખની સુહાના સફર
એક સમારંભમાં પિતા શાહરુખના ખોળે સુહાના.

શાહરુખની સુહાના સફર
શાહરુખ-સુહાના.

શાહરુખની સુહાના સફર
સાઇકલિંગ કરતાં શાહરુખ-સુહાના.

શાહરુખની સુહાના સફર
પોતાના પરિવાર અને બચ્ચન પરિવાર સાથે શાહરુખ.

શાહરુખની સુહાના સફર
પરિવાર સાથે શાહરુખ.

શાહરુખની સુહાના સફર
પુત્રી સુહાનાની તસવીર પાડતાં શાહરુખ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
