Excl Rare Pics : જુઓ ઐશનું ‘આરાધ્યા’ સ્વરૂપ
મુંબઈ, 13 ડિસેમ્બર : બૉલીવુડના સૌથી સુંદર મૉમ ઐશ્વર્યા રાય આજકાલ માતૃત્વ સુખ લેવામાં વ્યસ્ત છે અને પોતે પૂરા આરાધ્યામય બની ગયાં છે, પરંતુ અમે આપને બતાવવા માંગીએ છીએ ઐશ્વર્યાનું આરાધ્યા સ્વરૂપ.
નહીં સમજ્યાં? અમે આપને સમજાવીએ. ઐશ્વર્યા રાય હાલ પોતાની તેર માસની લાડકડી દીકરી આરાધ્યાના લાલન-પાલનમાં વ્યસ્ત છે અને પોતે એવા સુપર મૉમ બનવા માંગે છે કે જેવા એમના પોતાના માતા હતાં.
આવો અમે આપને બતાવીએ ઐશ્વર્યા રાયની એવી વણજોયેલી તસવીરો કે જે તમને ઐશના બાળપણની સફરે લઈ જશે. એટલે કે ઐશ જે રીતે આજે આરાધ્યાને ઉછેરી રહ્યાં છે. એવો જ કંઇક ઉછેર એમનો પણ થયો છે. તસવીરોમાં આ વાત સ્પષ્ટ પણ થઈ જાય છે.

ઐશનું આરાધ્યા સ્વરૂપ
ઐશ્વર્યા રાય તેમના ભાઈ સાથે. ઐશ પોતાનું સમગ્ર બાળપણ આરાધ્યામાં જોઈ રહ્યાં છે.

ઐશનું આરાધ્યા સ્વરૂપ
ઐશના શાળાના દિવસો દરમિયાની આ તસવીર છે.

ઐશનું આરાધ્યા સ્વરૂપ
ઐશ તેમના ભાઈ સાથે.

ઐશનું આરાધ્યા સ્વરૂપ
ઐશ્વર્યા રાય બાળપણમાં એકદમ ક્યૂટ લાગતા હતાં. એવા જ, જેવા કે આજે આરાધ્યા લાગે છે.

ઐશનું આરાધ્યા સ્વરૂપ
આ જ છે ઐશના સુપર મૉમ. ઐશ આરાધ્યાના સુપર મૉમ બનવા માંગે છે કે જેવા તેમના માતા હતાં.

ઐશનું આરાધ્યા સ્વરૂપ
ઐશ્વર્યા રાયના પ્રેમાળ માતા કે જેઓ ઐશનો હાથ પકડી કેક કપાવી રહ્યાં છે. આ તસવીર ઉપરથી કલ્પી શકાય કે ઐશ પણ આરાધ્યાની આવી રીતે જ માવજત લેતા હશે.

ઐશનું આરાધ્યા સ્વરૂપ
આજે માતૃત્વ સુખ માણતાં ઐશ ક્યારેક પોતાના માતા-પિતાના ખોળે આમ નિરાંતે સૂતા હતાં.

ઐશનું આરાધ્યા સ્વરૂપ
ઐશને પોતાના ભાઈ ખૂબ જ યાદ આવતાં હશે કે જેમની સાથે તેઓએ બાળપણ વિતાવ્યું છે.

ઐશનું આરાધ્યા સ્વરૂપ
ખૂબ જ ક્યૂટ લાગે છે ઐશ.

ઐશનું આરાધ્યા સ્વરૂપ
પ્યારા પપ્પા અને ભાઈ સાથે ઐશ્વર્યા રાય.

ઐશનું આરાધ્યા સ્વરૂપ
આ છે ઐશનું આરાધ્યા સ્વરૂપ.

ઐશનું આરાધ્યા સ્વરૂપ
જોઈ લો. લાગે છે ને આરાધ્યા ઐશ જેવી જ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
